Katrina Kaif સાથે સૂર્યવંશીના પ્રમોશન માટે પહોંચ્યા અક્ષય કુમાર, મસ્તી કરતા જુઓ બંનેના ફોટા

અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ સૂર્યવંશીના રિલીઝ માટે તૈયાર છે અને બંને કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગુરુવારે બંને ફિલ્મના પ્રમોશન માટે સાથે પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 10:46 PM
અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થવાની છે. ફિલ્મ રીલિઝ પહેલા બંને કલાકારો જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

1 / 6
હવે ગુરુવારે અક્ષય અને કેટરીના પ્રમોશન માટે સાથે આવ્યા હતા.

2 / 6
આ દરમિયાન અક્ષયે બ્લૂ કલરનું સૂટ પહેર્યું છે અને કેટરિનાએ યલો કલરનું આઉટફિટ પહેર્યું છે. બંને એકસાથે પરફેક્ટ લાગતા હતા.

3 / 6
આ દરમિયાન કેટરિના ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ફિલ્મને લઈને ઉત્તેજના તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

4 / 6
અક્ષય અને કેટરીનાએ એક સાથે ફોટોશૂટ કરતી વખતે ખૂબ જ મસ્તી કરી હતી. તમને જણાવી દઈએ કે અક્ષય અને કેટરીનાએ ઘણી વખત સાથે કામ કર્યું છે અને બંને વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડ છે.

5 / 6
સૂર્યવંશીની વાત કરીએ તો આ ફિલ્મ દિવાળીના અવસર પર 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ પહેલા આ ફિલ્મ 2 વખત સ્થગિત કરવામાં આવી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">