AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhabiji Ghar Par Hain : શોમાં બેરોજગાર વિભૂતી નારાયણ મિશ્રા અસલ જીંદગીમાં કમાય છે આટલા રૂપિયા

અસલ જીંદગીમાં આસિફ શેખ મહિનાના લાખો રૂપિયા કમાય છે. જાણો તેને એક એપિસોડ શૂટ કરવા બદલ કેટલી ફી મળે છે

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 29, 2021 | 3:23 PM
Share
ભાભીજી ઘર પર હે ના વિભૂતી નારાયણ મિશ્રા અટલે કે આસિફ શેખને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 2015થી ચાલી રહેલો આ ટીવી શો જોત જોતામાં દર્શકોનો પસંદગીનો શો બની ગયો.

1 / 7
આસિફ શેખની ઉમર આમ તો 55 વર્ષની છે પરંતુ શોમાં તે 30 વર્ષના વિભૂતી નારાયણ મિશ્રાનુ પાત્ર ભજવે છે. શોમાં તેમની અસલી ઉમરનો બિલકુલ અંદાજ નથી આવતો કારણ કે તેઓ અસર જીંદગીમાં ખૂબ જ ફિટ છે.

2 / 7
ભાભીજી ઘર પર હે શોમાં વિભૂતી નારાયણ મિશ્રા કઇ કામ નથી કરતા હોતા જેના કારણે તેની પત્નિ એટલે કે અનિતા ભાભી ખૂબ પરેશાન રહે છે. વિભૂતીને કામ કરવાની ઇચ્છા ન થતી હોવાથી લોકો તેને "નલ્લો" કહે છે.

3 / 7
પરંતુ અસલ જીંદગીમાં આસિફ શેખ મહિનાના લાખો રૂપિયા કમાય છે. જાણીયે તેને એક એપિસોડ શૂટ કરવા બદલ કેટલી ફી મળે છે

4 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આસિફને પ્રત્યેક એપિસોડ 70 હજાર રૂપિયા મળે છે અને તેઓ આ શોમાં સૌથી વધુ ફી લેનાર કલાકાર છે.

5 / 7
શોમાં વિભૂ અંગૂરી ભાભીની આગળ પાછળ ફરતા જોવા મળે છે અને કઇ પણ કામ ધંધો નથી કરતા.

6 / 7
શોમાં અન્ય પણ મહત્વના પાત્રો છે પરંતુ સૌથી વધારે ફી આસિફને મળે છે. આસિફ બાદ રોહિતાશ ગૌડનો વારો આવે છે તેઓને એક એપિસોડ માટે 50-60 હજાર મળે છે ત્યાર બાદ અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રે ને પ્રતિએપિસોડ 40 હજાર રૂપિયા મળે છે

7 / 7
g clip-path="url(#clip0_868_265)">