AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ધંધો જે ₹35,000 થી શરૂ થાય અને આપે ₹75,000 જેટલો નફો

અત્યારના જમાનામાં નોકરીઓમાં કોમ્પિટિશન વધી ગયું છે. હવે જો નોકરી ન મળે અથવા તો નોકરી ન કરવાની ઈચ્છા ન હોય તેવા લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર કરે છે.

| Updated on: May 31, 2025 | 5:03 PM
Share
બિઝનેસ શરૂ કરવો હોય તો સૌથી પહેલા મગજમાં એક જ વસ્તુ ક્લિક થાય અને તે છે કે બિઝનેસમાં મૂડીરોકાણ કેટલું હશે? સામન્ય રીતે જોઈએ તો, કોઈ પણ બિઝનેસ શરૂ કરો તો અંદાજિત 2 લાખ કે તેથી વધુનું મૂડીરોકાણ કરવું છે. એવામાં જો તમે સ્ટ્રીટ ફૂડ બિઝનેસ શરૂ કરો છો તો તમને નાની મૂડીએ સારો નફો મળી આવે છે.

1 / 6
તમને પાણી પુરી, ભેળ પુરી અને સેવ પુરી જેવી ચાટ બનાવતા આવડે છે તો તમે પાણી પુરી/ચાટ સ્ટૉલ શરૂ કરી શકો છો. આ ધંધો તમને નાની મૂડીએ સારું એવું વળતર આપી શકે છે.

2 / 6
તમે આ સ્ટ્રીટ ફૂડ બિઝનેસ માત્ર ₹35,000–₹45,000 જેટલા રોકાણમાં શરૂ કરી શકો છો. તમે સ્કૂલ, કોલેજ, બજાર કે રેસિડેન્શિયલ વિસ્તારોમાં સ્ટૉલ મૂકી શકો છો. જો તમે રોજની 150થી વધુ પ્લેટ્સ વેચી શકો છો, તો તમને ₹1,500થી ₹3,000 સુધીનો ચોખ્ખો નફી થઈ શકે છે.

3 / 6
મૂડીરોકાણની વાત કરીએ તો સ્ટૉલ, સ્ટોવ, વાસણ, પાણીની વ્યવસ્થા અને બીજા માલ માટેનો અંદાજે ખર્ચ ₹35,000 જેટલો થાય છે. આ સિવાય તમારે FSSAI લાઈસન્સ, સ્થાનિક મ્યુનિસિપલ પરમિશન અને જરૂર મુજબ GST નંબર લેવાનો રહેશે.

4 / 6
ગ્રાહકનું ધ્યાન ખેંચવા માટે WhatsApp અને Instagram પર મેનૂ શેર કરો. ગ્રાહકોને ‘Buy 1 Get 1’ જેવી સ્કીમો આપો. તમે મેનૂમાં નવા ફ્લેવર્સ, દહીં પુરી, ખમણ, ભેળ જેવી વાનગીઓ ધીરે ધીરે ઉમેરતા રહો.

5 / 6
1 પ્લેટ પર તમે આરામથી ₹10–₹15 જેટલો નફો મેળવી શકો છો. ટૂંકમાં જોઈએ તો, તમે ₹1500–₹3000નો નફો કમાઈ શકો છો. આમ જોઈએ તો, મહિનાનો નફો ₹40,000 થી ₹75,000 જેટલો થાય છે.

6 / 6

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?

અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ

અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક

અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો

અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'

પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ

વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક

ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા

g clip-path="url(#clip0_868_265)">