ગ્લોબલ સમિટ
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ જર્મનીમાં આયોજિત કરવામાં આવી રહી છે. આ સમિટ જર્મનીના ઐતિહાસિક સ્ટુટગાર્ટ સ્ટેડિયમમાં 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝ9 ગ્લોબલ સમિટના મુખ્ય મહેમાન હશે. પોર્શે, મારુતિ, સુઝુકી, મર્સિડીઝ-બેન્ઝ, ભારત ફોર્સ ઉપરાંત, ભારત અને જર્મનીની ઘણી વ્યાપારી સંસ્થાઓ, ઈન્ડો જર્મન ચેમ્બર ઓફ કોમર્સ અને એસોચેમ જેવા વેપાર સંગઠનોના પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેશે. 10 સેશનમાં 50થી વધુ વક્તાઓ ભાગ લેશે.