AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News The 50 Grand Finale : ‘ધ ફિફ્ટી’નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે થશે? ટોચના 4 ફાઇનલિસ્ટની યાદી જાહેર

The 50 Grand Finale : ધ ફિફ્ટી'નો ગ્રાન્ડ ફિનાલે 22 માર્ચ 2026 રવિવારના રોજ છે. આ સાથએ ટોપ-4 ફાઈનલિસ્ટના નામનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે.

Breaking News The 50 Grand Finale : 'ધ ફિફ્ટી'નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે થશે? ટોચના 4 ફાઇનલિસ્ટની યાદી જાહેર
| Updated on: Mar 17, 2026 | 10:49 AM
Share

The 50 નો ગ્રાન્ડ ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ભારતીય રિયાલિટી ગેમ શોમાં અનેક ટ્વિસ્ટ પણ જોવા મળી રહ્યા છે. સીઝન 1નું આ છેલ્લું અઠવાડિયું છે. જેમાં વિજેતા બનવા માટે સ્પર્ધકો વચ્ચે જબરદસ્ત ટકકર જોવા મળી રહી છે. ધ ફિફ્ટીના ગ્રાન્ડ ફિનાલેના થોડા સમયે પહેલા જ ટોપ-4 ફાઈનલિસ્ટના નામનો ખુલાસો થયો છે. હવે આ તમામ લડાઈ આ 4 સ્પર્ધકો વચ્ચે જોવા મળી રહી છે. જેમાંથી કોઈ 2 સ્પર્ધક બહાર થશે. તો શોને તેના ટોપ 2 દાવેદાર મળી જશે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે, 50 ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને તમે કેટલા વાગ્યે જોઈ શકશે. તેમજ વિનર તેમજ પ્રાઈઝ મની કેટલી મળશે. તેના વિશે જાણીએ.

‘ધ ફિફ્ટી’ ના વિજેતાની જાહેરાત ક્યારે થશે?

The 50નો ગ્રાન્ડ ફિનાલે 22 માર્ચ 2026ના રોજ જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી પર જોઈ શકશે. ધ ફિફ્ટી ગ્રાન્ડ ફિનાલેની જાહેરાત ફરાહ ખાને પોતાના યુટ્યુબ ચેનલના લેટેસ્ટ બ્લોગમાં કરી છે. જેમાં તેની સાથે ફૈઝુ પણ જોવા મળ્યો હતો. આ રિયાલિટી કોમ્પિટિશન શોની શરુઆત 1 ફેબ્રુઆરી 2026ના રોજ શરુ થઈ હતી. જેમાં 50 ફેમસ સ્પર્ધક એક આલીશાન અસ્ટેટની અંદર રાજનીતિ અનેક પડકાર તેમજ એલિમિનેશન રાઉન્ડમાં એક બીજા સાથે ટકરાયા હતા. ફિનાલે એપિસોડનું શૂટિંગ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં શરુ થયું હતુ પરંતુ વિજેતાનું નામ 22 માર્ચના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેને લઈ ચાહકોમાં ખુબ ઉત્સાહ છે.

50ના ટોચના 4 ફાઇનલિસ્ટ

આ શોમાં રણનીતિ, ગેમપ્લાન તેમજ એલિમિનેશન પર આધારિત પડકાર જોવા મળ્યા હતા. વિજેતા સ્પર્ધક તેમના એક ચાહકને આશરે ₹50 લાખનું રોકડ ઇનામ જીતવામાં મદદ કરે છે. અઠવાડિયા સુધી ચાલનાર ખતરનાક ટાસ્ક, એલિમિનેશન બાદ હવે આમાંથી ફાઈનલિસ્ટ મળ્યા છે.શિવ ઠાકરે, રજત દલાલ, ફૈઝલ શેખ (શ્રી ફૈસુ) અને અમર કાકા. હવે, અંતિમ પડકારમાં આ ચાર દિગ્ગજો ટ્રોફી માટે લડશે.

આ શોમાં છેલ્લે કોઈ પણ એક સ્પર્ધક વિનર થાય છે અને જે તે સિઝનની ટ્રોફી જીતે છે. શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી રાખવામાં આવે છે અને નવા સ્પર્ધકો એન્ટર થાય છે. અહી ક્લિક કરો

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">