AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ચીન અને પાકિસ્તાન પાસે છે ‘આનો જવાબ’? જાણો ભારતના 5 ઘાતક હથિયારો વિશે, જેના નામથી જ ફફડે છે ‘દુશ્મનો’

આધુનિક યુદ્ધના મેદાનમાં હવે જીત તેની જ થાય છે, જેની પાસે લાંબા અંતર સુધી સચોટ નિશાન સાધવાની તાકાત હોય. ભારત હવે માત્ર રક્ષણાત્મક નથી રહ્યું પણ દુશ્મનના ઘરમાં ઘૂસીને તેને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. એવામાં ભારતના આ 5 હથિયારોએ દુશ્મન દેશોની ઊંઘ હરામ કરી દીધી છે.

| Updated on: Mar 20, 2026 | 4:41 PM
Share
આધુનિક યુદ્ધ હવે લાંબા અંતરના હથિયારોથી લડવામાં આવે છે. યુદ્ધમાં બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો, સબસોનિક ડીપ-સ્ટ્રાઇક મિસાઇલો, મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર અને કામિકાઝ ડ્રોનની ભૂમિકા સૌથી મહત્વની બની ગઈ છે. એવામાં ભારતના એવા 5 હથિયારો વિશે જાણીએ કે, જે સેંકડો કિલોમીટર દૂરના લક્ષ્યોને નષ્ટ કરવા માટે જ વિકસાવવામાં આવ્યા છે.

1 / 7
ભારત પાસે ઘણા પ્રકારની બેલેસ્ટિક મિસાઇલો છે. ભારતની 'અગ્નિ' અને 'K-4' જેવી મિસાઇલો મુખ્યત્વે પરમાણુ હુમલાની ક્ષમતા (Nuclear Deterrence) માટે તૈયાર કરવામાં આવી છે. તેની સરખામણીએ, 'પ્રલય' બેલેસ્ટિક મિસાઇલ એક એવું શક્તિશાળી હથિયાર છે કે, જેને ખાસ કરીને પરંપરાગત યુદ્ધ (Conventional Warfare) દરમિયાન વોરહેડ લઈ જવા માટે વિકસાવવામાં આવ્યું છે. 'પ્રલય'ની મારક ક્ષમતા 150 થી 500 કિલોમીટર સુધીની છે. તે દુશ્મનના એર ડિફેન્સને થાપ આપવા માટે હવામાં જ પોતાની દિશા બદલવામાં સક્ષમ છે. આ મિસાઇલનું નામ સાંભળતા જ પાકિસ્તાનમાં ભારે ફફડાટ જોવા મળે છે.

2 / 7
ભારત પાસે દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 'બ્રહ્મોસ' છે. આ મિસાઇલ 'હવા, જમીન અને યુદ્ધ જહાજ' એમ ત્રણેય સ્થાનેથી છોડી શકાય છે. આની રેન્જ વધારીને હવે 800 કિલોમીટર કરવામાં આવી રહી છે. મેક-3ની ઝડપ ધરાવતી બ્રહ્મોસને રોકવી દુનિયાની અદ્યતન ડિફેન્સ સિસ્ટમ માટે પણ મુશ્કેલ છે. આ જ કારણ છે કે, ચીન જેવા દેશો પણ તેનાથી ડરે છે.

3 / 7
ભારતના હથિયારોના ભંડારમાં સબસોનિક ડીપ-સ્ટ્રાઇક મિસાઇલો પણ છે, જેમાં 'નિર્ભય' મિસાઇલ સૌથી ખાસ છે. નિર્ભયને ભારતની 'સાયલન્ટ કિલર' મિસાઇલ પણ કહેવામાં આવે છે. તે 1000 થી 1500 કિમી સુધી નિશાન સાધવામાં સક્ષમ છે અને તેની રેન્જમાં આખું પાકિસ્તાન આવી જાય છે. તે રડારની પકડમાંથી બચવા માટે અત્યંત ઓછી ઊંચાઈ પર ઉડે છે.

4 / 7
ભારત પાસે અનેક પ્રકારની મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. આમાં સૌથી શક્તિશાળી સ્વદેશી 'પિનાકા' ગાઈડેડ રોકેટ પ્રણાલી છે. પિનાકાના વર્તમાન વર્ઝન 90 કિમી સુધી હુમલો કરી શકે છે અને તેના 300 કિમી રેન્જવાળા વર્ઝન પર કામ ચાલુ છે. પિનાકાની એક બેટરી માત્ર 44 સેકન્ડમાં 12 રોકેટનો વરસાદ કરી શકે છે.

5 / 7
ભારત પાસે લાંબા અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ કામિકાઝ ડ્રોનનો મોટો કાફલો છે. ઇઝરાયેલ પાસેથી ખરીદેલા નવા 'હેરોન માર્ક-2' ડ્રોન એક જ ઉડાનમાં ચીન અને પાકિસ્તાન બંનેની સરહદો પર દેખરેખ રાખી શકે છે. આ ડ્રોન સતત 36 કલાક સુધી કામ કરી શકે છે અને દુશ્મનના ઠેકાણાઓની સચોટ માહિતી આપી શકે છે.

6 / 7
ઓપરેશન સિંદૂર બાદ ભારતની સંરક્ષણ તૈયારીઓમાં અનેક ગણી તેજી આવી છે. આર્મી, નેવી અને એરફોર્સને સતત આધુનિક હથિયારો, યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

7 / 7

આ પણ વાંચો: ઈતિહાસના એવા પાના જે કોઈ નથી ‘ખોલતું’ ! ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને કોણે આપ્યા હતા હેલિકોપ્ટર અને દારૂગોળા ?

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">