Virat Kohli 100 મિલિયનથી વધારે ફોલોઅર્સ ઈન્સ્ટાગ્રામ પર ધરાવે છે, છતાં 5 બોલિવુડ અભિનેતાને કરે છે ફોલો

કેપ્ટન વિરાટ કોહલી (virat kohli) ઇન્સ્ટાગ્રામ પર દેશમાં સૌથી વધુ ફોલોઅર સંખ્યા ધરાવે છે. કોહલીને ઈન્સ્ટાગ્રામ પર 121 મિલિયન એટલે કે લગભગ 12 કરોડ થી વધુ લોકો ફોલો કરે છે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 28, 2021 | 11:20 PM
કેપ્ટન વિરાટ કોહલી (virat kohli) ઈન્સ્ટાગ્રામ પર દેશમાં સૌથી વધુ ફોલોઅર સંખ્યા ધરાવે છે. કોહલીને ઈન્સ્ટાગ્રામ પર 121 મિલિયન એટલે કે લગભગ 12 કરોડથી વધુ લોકો ફોલો કરે છે.

1 / 5
વિરાટ કોહલીના ફોલોઅરની સંખ્યા ભલે 12 કરોડ હોય પરંતુ તે માત્ર 198 લોકોને જ ફોલો કરે છે. જેમાં એક્ટર, ક્રિકેટર અને નેતા તેમજ ખેલાડીઓ સામેલ છે. કોહલીની લીસ્ટમાં તમને બોલિવુડની દુનિયાના મોટા સ્ટાર નહી જોવા મળે.

2 / 5
વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) ઉપરાંત બોલિવુડના પાંચ એક્ટરને તે ફોલો કરે છે. જેમાં કૃણાલ ખેમૂ, ઉરી અને મસાન જેવી ફિલ્મો કરી ચુકેલા વિકી કૌશલ, જેકી શ્રોફ, વરુણ ધવન અને બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન સામેલ છે. કોહલીની લિસ્ટમાં સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષયકુમાર જેવા મોટા નામ પણ ગાયબ છે.

3 / 5
પાંચ બોલિવુડ એક્ટરો ઉપરાંત વિરાટ કોહલી ટીવી એકટર કરણ વાહીને પણ ફોલો કરે છે. આપને બતાવી દઇએ કે દિલ્હીનો રહેનાર વાહી વિરાટનો મિત્ર છે. તે મોટેભાગે તેમની તસ્વીરો પર કોમેન્ટ કરતો રહે છે. કરણ દિલ્હીના રહેનારા શિખર ધવનના પણ નજીક છે.

4 / 5
કોહલી ભારતમાં 100 મિલિયનનો આંકડો સ્પર્શનારો પ્રથમ વ્યક્તિ હતો. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અત્યાર સુધીમાં 1175 પોસ્ટ કરી ચુક્યો છે તો તેણે પોતાના બાયોમાં પોતાને 'Carpediem' લખ્યો છે. જેને મતલબ થાય છે, 'મન ભરી ને જીવો'

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

g clip-path="url(#clip0_868_265)">