દિવસમાં કયા સમયે સલાડ ખાવું જોઈએ? અહીં જાણો!

25 April, 2024 

Image - Socialmedia

સારા સ્વાસ્થ્ય માટે એક્સરસાઈઝની સાથે યોગ્ય ખોરાક પણ લેવો ખુબ જ જરુરી છે.

Image - Socialmedia

ઉનાળામાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ધ્યાન ન રાખવામાં આવે તો શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. તેથી હાઈડ્રેશનથી ભરપૂર વસ્તુઓનું આ દરમિયાન સેવન કરવું જોઈએ.

Image - Socialmedia

પાણીની સાથે ફળો અને શાકભાજી પણ શરીરને હાઇડ્રેટ રાખે છે. તેથી સલાડ અવશ્ય ડાયટમાં સામેલ કરવું. 

Image - Socialmedia

પરંતુ લોકોને પ્રશ્ન થાય છે કે તેને સલાડ ખાવાનો યોગ્ય સમય કયો છે. જમતા પહેલા, જમ્યા પછી કે જમવાની સાથે?

Image - Socialmedia

કાકડી, ટામેટા અને મૂળાથી બનેલું સલાડ ડિનર કે લંચના અડધા કલાક પહેલા ખાવું જોઈએ. આયુર્વેદ કહે છે કે આ પેટની ગરમીને શાંત કરે છે અને ફાઈબરનું સેવન પણ વધારે છે.

Image - Socialmedia

જમતી વખતે સલાડ ન ખાવું જોઈએ. જ્યારે તેને પહેલા ખાવાથી તમને ભૂખ ઓછી લાગે છે. સલાડ ખાવાથી આપણે અતિશય આહારથી પણ બચી શકીએ છીએ.

Image - Socialmedia

નિષ્ણાતો કહે છે કે રાત્રિભોજન કરતી વખતે સલાડ ન ખાવું જોઈએ. આ માટે યોગ્ય સમય બપોર અને સાંજ માનવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે સૂર્યાસ્ત પછી કાચા શાકબાજી ન ખાવા જોઈએ

Image - Socialmedia

એવું માનવામાં આવે છે કે જો તમે રાત્રે સલાડ જેવી કાચી વસ્તુઓ ખાઓ તો તેને પચવામાં સમય લાગે છે. તેના કારણે ગેસ અને પેટનું ફૂલવું થઈ શકે છે. 

Image - Socialmedia