Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

25 April, 2024

સત્તાવાર વેબસાઇટ અનુસાર, Axis Bank હાલમાં 10.65 ટકાથી 22 ટકા સુધીના વાર્ષિક વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે.

48 મહિના માટે આ લોનના સમયગાળા અનુસાર વિગત અહીં જાણીએ

10.65 ટકા વ્યાજ દરે પર્સનલ લોન એવા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે જેમનો CIBIL સ્કોર 750 થી ઉપર છે.

Axis Bank ના પર્સનલ લોન કેલ્ક્યુલેટર અનુસાર, જો તમે 10.65 ટકા વ્યાજ દરે 48 મહિના માટે રૂપિયા 8 લાખની પર્સનલ લોન લો છો.

તો આ લોન પર EMI 23,750 રૂપિયા હશે.   

ગણતરી મુજબ, આ આધારે તમે આ લોન પર વ્યાજ તરીકે 3,40,000 રૂપિયા ચૂકવશો.  

તમે Axis Bank ને આ પર્સનલ લોન માટે કુલ રૂપિયા 11,40,000 ચૂકવશો. 

નોંધ: અહીં આપેલી માહિતી સિમ્પલ ઇન્ટ્રેસ્ટ મુજબ છે.