25 એપ્રિલ 2024

નીતા અંબાણી સ્પેશિયલ કપમાં પીવે છે ચા, જાણો તે કંપની વિશે

Pic credit - Social media

નીતા અંબાણી વિશે એવું કહેવાય છે કે તે પોતાના દિવસની શરૂઆત 3 લાખ રૂપિયાના કપમાં ચા પીને કરે છે.

ચા થી શરુઆત

આ બિઝનેસ વુમનની લક્ઝરી અને રોયલ લાઈફ અવાર-નવાર ચર્ચામાં રહે છે.

રોયલ લાઈફ

નીતા અંબાણીની મોર્નિંગ ટી ખૂબ જ મોંઘી છે

મોર્નિંગ ટી

નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં પોતે જે કપમાં ચા પીવે છે તેના વિશે વાત કરી છે.

કપ વિશે વાત

નીતાએ પોતે કહ્યું હતું કે, તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેકના કપમાં ચા પીવે છે.

જાપાનની કંપની

જે કપમાં પોતે ચા પીવે છે તે એક કપની કિંમત લગભગ 3 લાખ રુપિયા છે

3 લાખ રુપિયા

નીતાના ચાના કપમાં સોનાની બોર્ડર  છે

સોનાની બોર્ડર

ક્રોકરી સોનામાંથી બને છે એટલે તેના 50 નંગના સેટની કિંમત 1.5 કરોડ રૂપિયા છે.

50 નંગની કિંમત