AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટના 7 સૌથી ધનિક ક્રિકેટરો કોણ છે ? ‘થાલા’ અને ‘કિંગ કોહલી’ને છોડો, છેલ્લું નામ જોઈને તમે પણ ચોંકી ઊઠશો

ભારતના સૌથી ધનિક ક્રિકેટરો માત્ર ક્રિકેટ જગતથી જ નહીં પરંતુ બ્રાન્ડ ડીલ્સ અને બિઝનેસથી પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જાણો ભારતના 7 એવા ખેલાડીઓ વિશે કે, જેમણે કમાણીમાં પણ નવા રેકોર્ડ બનાવ્યા છે.

| Updated on: Aug 08, 2025 | 7:56 PM
Share
ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાએ અને સ્ટારડમે ઘણા ખેલાડીઓને કરોડો કમાવવાનો મોકો આપ્યો છે. IPL કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બિઝનેસ અને રોકાણ દ્વારા ભારતના 7 ખેલાડીઓએ પોતાની સંપત્તિમાં જોર વધારો કર્યો છે. ‘ધ ક્રિકેટ પાંડા’ના અહેવાલ મુજબ, ચાલો જાણીએ કે ભારતના 7 સૌથી ધનિક ક્રિકેટરો કયા છે.

1 / 8
સચિન તેંડુલકર : ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાંના એક માનવામાં આવે છે. સચિનની કમાણી ફક્ત મેદાન પૂરતી મર્યાદિત નહોતી. એડિડાસ, કોકા-કોલા જેવી બ્રાન્ડ્સ, ‘ટ્રુ બ્લુ’ અને SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ જેવા બિઝનેસ સાથેના જોડાણથી તેની કુલ સંપત્તિ લગભગ રૂ. 1,416 કરોડ (170 મિલિયન ડોલર) સુધી પહોંચી છે. નિવૃત્તિ પછી પણ સચિનની બ્રાન્ડ વેલ્યુ અને કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી.

2 / 8
મહેન્દ્ર સિંહ ધોની : કમાણીની બાબતમાં મહેન્દ્ર સિંહ ધોની પણ આગળ આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે થાલાની IPL કમાણી કરોડોમાં રહી છે. આ ઉપરાંત, રીબોક, ગલ્ફ ઓઈલ અને સોનાટા જેવી બ્રાન્ડ્સ સાથે તે બ્રાન્ડ ડીલ કરે છે. વધુમાં ‘ચેન્નાઈયિન એફસી’ ફૂટબોલ ટીમ અને ‘સ્પોર્ટ્સફિટ’ ફિટનેસ ચેઈનમાં કરેલા રોકાણથી તેની કુલ સંપત્તિ 917 કરોડ રૂપિયા કરતાં વધુ થઈ છે.

3 / 8
વિરાટ કોહલી : ભારતીય ક્રિકેટના હાલના સુપરસ્ટાર વિરાટ કોહલી મેદાન પર આક્રમક રમત અને બ્રાન્ડિંગમાં સ્માર્ટ વિચારસરણી ધરાવે છે. કોહલીએ પુમા, ઓડી, એમઆરએફ જેવી બ્રાન્ડ્સ સાથે કરોડોની ડીલ કરી છે, જ્યારે આરસીબી સાથેનો તેનો આઈપીએલ કોન્ટ્રાક્ટ પણ સૌથી મોંઘા ખેલાડીઓમાં ગણાય છે. કોહલીએ Chisel જીમ ચેઇન અને WROGN જેવી કપડાની બ્રાન્ડ્સમાં પણ રોકાણ કર્યું છે. તેની કુલ અંદાજિત સંપત્તિ 834 કરોડ રૂપિયા (100 મિલિયન ડોલર) હોવાનું માનવામાં આવે છે.

4 / 8
સૌરવ ગાંગુલી : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું વર્ચસ્વ અદભૂત છે. પેપ્સી, પુમા અને ટાટા જેવી કંપનીઓ સાથેના એન્ડોર્સમેન્ટ અને વહીવટી ભૂમિકાઓએ તેની કમાણીને નવી ઊંચાઈએ પહોંચાડી છે. ગાંગુલીની કુલ સંપત્તિ આશરે રૂ. 667 કરોડ હોવાનો અંદાજ છે.

5 / 8
વિરેન્દ્ર સેહવાગ : પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા વિરેન્દ્ર સેહવાગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી કોમેન્ટ્રી, કોચિંગ અને બ્રાન્ડ પ્રમોશન દ્વારા પણ ઘણી કમાણી કરી છે. તે લાંબા સમયથી એડિડાસ અને બૂસ્ટ જેવી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. સેહવાગની અંદાજિત સંપત્તિ લગભગ 334 કરોડ રૂપિયા છે.

6 / 8
યુવરાજ સિંહ : યુવરાજ સિંહે માત્ર ક્રિકેટથી જ નહીં પરંતુ પોતાના બિઝનેસથી પણ ઘણું કમાયું છે. તેણે પુમા, પેપ્સી અને રિવાઇટલ જેવા બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. યુવરાજે સ્ટાર્ટઅપ ફંડ 'યુવીકેન વેન્ચર્સ' દ્વારા ઘણી નવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. યુવરાજની સંપત્તિ 292 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

7 / 8
સુનીલ ગાવસ્કર : ભારતીય ક્રિકેટના પ્રથમ સુપરસ્ટાર ગણાતા સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી અને મીડિયાથી ઘણી ખ્યાતિ મેળવી છે. થમ્સ અપ અને દિનેશ જેવી બ્રાન્ડ્સ સાથે ગાવસ્કરના સારા કનેક્શન તેમજ વારંવાર ટીવી પર આવવાથી તેની કમાણી વધી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ગાવસ્કરની સંપત્તિ 262 કરોડ રૂપિયાની આસપાસ છે.

8 / 8

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">