ફ્કત Naomi Osaka જ નહી પણ ક્રિકેટર સહિતના આ સ્ટાર ખેલાડીઓ ડિપ્રેશનનો શિકાર બની ચુક્યા છે

આજના સમયમાં માનસિક સ્વાસ્થ્ય (Mental Health) ની બાબતમાં ખુલીને ચર્ચા થવા લાગી છે. ખેલાડીઓ આ મુદ્દા પર એક બીજાની સાથે નજર આવ છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jun 07, 2021 | 1:07 PM
હાલમાં જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા (Naomi Osaka) વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન થી નામ પરત ખેંચી લીધુ હતુ. તેનુ કારણ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કરવાનુ હતુ, જેના પર તેને બાદમાં દંડ લગાવાયો હતો. ત્યાર બાદ ઓસાકાએ ટુર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો. તેણે એક નિવેદન દ્રારા કહ્યુ હતુ, 2018 અમેરિકા ઓપન થી ડિપ્રેશનથી પીડાઇ રહી હતી. ઓસાકા પહેલી એવી ખેલાડી નથી કે, જે માનસિક બીમારી થી પરેશાન હોય.

1 / 7
ટેનિસ સ્ટાર દિગ્ગજ મહિલા પ્લેયર સેરેના વિલિયમ્સ (Serena Williams) પણ માનિસક બીમારી થી પીડાઇ ચુકી છે. ઓસાકા એ નામ પરત લેવા બાદ, તેમણે કહ્યુ હતુ કે તેને ખ્યાલ છે કે માનસિક બીમારી થી સંઘર્ષ કરવો કેવુ હોય છે. તે પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન થી સંઘર્ષ કરી ચુકી છે. તેણે સાત ઓગષ્ટ 2018 એ ઇન્સ્ટાગ્રામ પર એક પોષ્ટ લખીને આ અંગેની જાણકારી આપી હતી. આ પ્રકારના ડિપ્રેશનનો શિકાર સામાન્ય રીતે ગર્ભવતી મહિલા ડિલીવરી બાદ રહેતી હોય છે.

2 / 7
મહાન ઓલિમ્પિયન અને સ્વમીર માઇકલ ફેલેપ્સ પણ તે ખેલાડીઓમાં રહ્યો છે, જે માનસિક બીમારીના શિકાર થયા હોય. 27 મે 2019 એ આ તરવૈયાએ ટ્વીટ કરતા બતાવ્યુ હતુ કે, તે એક ડિપ્રેશન અને એંગ્ઝાઇટીનો શિકાર રહ્યો છે. કેટલીક વાર તેમને એ સવાલ પણ કોસી રહ્યો હતો કે, તે જીવવા ઇચ્છે છે કે નહી, તેના બાદ તેઓએ થેરાપીસ્ટ ની મદદ લીધી હતી

3 / 7
ક્રિકેટ ની દુનિયા પણ માનસિક બીમારી ના શિકાર થી પર નથી. ઓસ્ટ્રેલીયન વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) પણ માનસિક પરેશાન હતો. જેને લઇ તેણે ક્રિકેટમાં 2 માસ માટે બ્રેક લીધો હતો. મેક્સવેલ એ 2019માં બ્રેક લીધો હતો. સાથે જ આ કારણ થી તેણે શ્રીલંકા સામે રમાયેલી ટી20 સિરીઝમાં અધવચ્ચે થી હટી ગયો હતો.

4 / 7
ઇંગ્લેંડ ના પૂર્વ બેટ્સમેન જોનાથન ટ્રોટ પણ માનસિક રોગી રહ્યો હતો. તેની અસર તેના ક્રિકેટ કરિયર પર પડી હતી. તેના કારણે જ તે 2013-2014 માં એસિઝ સિરીઝ અધવચ્ચે છોડીને ચાલ્યો ગયો હતો. પાછળના વર્ષે મે માસમાં તેણે, પોતાના માનસિક સ્થિતીને લઇને વાત કરી હતી. તેમજ ટ્રોટ એ ખુલાસો પણ કર્યો હતો.

5 / 7
ઇંગ્લેંડ ના ડાબા હાથનો પૂર્વ સ્પિનર મોંટી પાનેસર પણ લાંબો સમય ડિપ્રેશનનો શિકાર રહ્યો હતો. તેન 2013 માં એસિઝ સિરીઝમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પસંદ કરવામાં આવ્યો નહોતો. ત્યારે તેને લાગ્યો હતુ કે, તેણે ક્રિકેટ થી બ્રેક લેવો જોઇએ. ત્યાર બાદ તે નેશનલ ટીમમાં પરત ફરી શક્યો નહી. 2019માં જ્યારે તે ભારત આવ્યા ત્યારે, મીડિયા વાતચીત માં કહ્યુ હતુ, કે તેને તે નજર અંદાજ કરી રહ્યા હતા. કારણ કે હું અંદર થી ડરતો હતો. લોકો શુ કહેશે કે મારા જેવા ક્રિકેટર કેવી રીતે ડિપ્રેશનમાં રહી શકે.

6 / 7
ઇંગ્લેંડ ની મહિલા ટીમની ખેલાડી સારા ટેલર એ તો એંગ્ઝાઇટી ને લઇને સન્યાંસ લઇ લીધો હતો. સારા એ સંન્યાસ લેતા સમયે ECB ને કહ્યુ હતુ કે, આ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. જો કે મને ખ્યાલ છે કે, આ યોગ્ય નિર્ણય છે. મારા માટે અને મારા સ્વાસ્થ્ય માટે સારુ છે.

7 / 7

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">