IPL 2021: સૌથી વધુ ચોગ્ગા લગાવવામાં અવ્વલ શિખર ધવને પ્રથમ મેચમાં જ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી લીધી

IPL ઇતિહાસના સૌથી સફળ બેટ્સમેનોની જ્યારે વાત હોય તો, તેમાં શિખર ધવન (Shikhar Dhawan)નુ નામ ટોચના ખેલાડીઓમાં ગણવામાં આવે છે. ધવન નામે IPL માં કેટલાક ખાસ રેકોર્ડ પણ ઉપલબ્ધ છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Apr 10, 2021 | 11:57 PM
IPL ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોની જ્યારે વાત હોય તો તેમાં શિખર ધવન (Shikhar Dhawan)નું નામ ટોચના ખેલાડીઓમાં ગણવામાં આવે છે. ધવનના નામે IPLમાં કેટલાક ખાસ રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. પાછળના વર્ષે લગાતાર 2 શતક લગાવીને તેણે ઈતિહાસ રચ્યો હતો. હવે તે એક વધુ ઈતિહાસ રચવાની નજીક છે. CSK સામે IPL 2021 સિઝન દરમ્યાન ધવન 600 ચોગ્ગા ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ચુક્યો છે. સિઝન પહેલા તે માત્ર 9 ચોગ્ગા જ દૂર હતો. સિઝનની પ્રથમ મેચમાં તેણે 10 ચોગ્ગા લગાવ્યા હતા. આમ લીગમાં અનેક દિગ્ગજ બેટ્સમેન આ મામલામાં તેનાથી ખૂબ પાછળ છે.

1 / 5
સૌથી વધારે ચોગ્ગા લગાવનારા બેટ્સમેનોમાં બીજા નંબર પર છે, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન ડેવિડ વોર્નર. વોર્નર અત્યાર સુધીમાં 510 ચોગ્ગા લગાવી ચુક્યો છે.

2 / 5
આ યાદીમાં ત્રીજા સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલીના નામે આઇપીએલમાં સૌથી વધારે રનનો રેકોર્ડ નોંધાયેલો છે. પરંતુ ચોગ્ગાની બાબતમાં તે શિખર ધવનથી ખૂબ દુર છે, એટલે કે 507 ચોગ્ગા ધરાવે છે.

3 / 5
ચોથા નંબર પર છે 'મિસ્ટર IPL' એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના. ગઈ સિઝનથી તે દૂર રહ્યો હતો, જેની અસર તેના આંકડા પર પડી હતી. એટલે જ તે શનિવારે પ્રથમ મેચમાં 3 ચોગ્ગા સાથે 496 ચોગ્ગા સાથે આ લીસ્ટમાં પાછળ રહી ગયો છે.

4 / 5
તો 2018માં અંતિમ વખત IPL રમનાર કલકત્તા નાઈટ રાઇડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) જેવી ટીમોના દિગ્ગજ કેપ્ટન ગૌતમ ગંભીર હજુ પણ ટોપ ફાઈવમાં નામ ધરાવે છે. તેના નામે 491 ચોગ્ગા નોંધાયેલા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ

PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો

ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં

સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ

અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ

વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત

અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં

કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા

g clip-path="url(#clip0_868_265)">