રાજ્યભરમાં “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી, She ટીમે મહિલાઓને આપી સુરક્ષિત રહેવાની ટિપ્સ, જુઓ તસવીર
ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન નવસારી સહિત વિવધ જિલ્લાઓમાં કરાયું હતું. આ રીતે "મહિલા સુરક્ષા" દિનની ઉજવણી કરવામાં આવી હતી.
Most Read Stories