AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 પહેલા Rinku Singhની સરકારી નોકરી પાક્કી, જાણો કેટલો પગાર મળશે ?

Rinku Singh, Regional Sports Officer: રિંકુ સિંહ હાલમાં IPL 2026 માટે પરસેવો પાડી રહ્યો છે પરંતુ KKRની ટીમમાંથી મેચમાં ઉતરતા પહેલા તેની સરકારી નોકરી પાક્કી થઈ ગઈ છે.

| Updated on: Mar 24, 2026 | 11:48 AM
Share
   IPL 2026ની શરુઆત 28 માર્ચથી થઈ રહી છે પરંતુ તે પહેલા રિંકુ સિંહ માટે એક ગુડન્યુઝ આવ્યા છે. તેની સરકારી નોકરી હવે પાક્કી થઈ ગઈ છે. ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહને ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

1 / 7
રિંકુ સિંહને 24 માર્ચની સાંજે 5 વાગ્યે લખનઉ સ્થિત લોકભવનમાં યુપીના મુખ્યમંત્રી રિઝનલ સ્પોર્ટસ ઓફિસર નિયુક્તિ પત્ર આપશે. રિંકુ સિંહની સાથે અલગ અલગ રમત સાથે જોડાયેલા 6 અન્ય ઈન્ટરનેશનલ ખેલાડીઓને પણ નિયુક્તિ પત્ર સોંપવામાં આવશે.

2 / 7
 રિંકુ સિંહને સ્પોર્ટસ કોટા હેઠળ રીઝનલ સ્પોર્ટસ ઓફિસરની પોસ્ટ મળી છે. આ પદ પર રિંકુ સિંહનો પગાર 50000 થી 60000 રુપિયા મહિના સુધી થઈ શકે છે. જેમાં  DA, HRA અને અન્ય ખર્ચા પણ સામેલ થશે.

3 / 7
રિંકુ સિહની વાત કરીએ તો હાલમાં આઈપીએલ 2026ની તૈયારીમાં લાગ્યો છે. રિંકુ સિંહ આઈપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સનો મહત્વનો સભ્ય છે.

4 / 7
રિંકુ સિહ સિવાય જે ખેલાડીઓને પત્ર આપવામાં આવશે. તેમાં પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ જીતનાર ભારતીય હોકી ટીમનો સભ્ય રાજકુમાર પાલ છે. જેમણે ગાઝીપુરમાં DSP  બનાવવામાં આવ્યો છે.

5 / 7
તેના સિવાય પેરિસ પેરાલિમ્પિકમાં હાઈ ઝમ્પ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રવીણ કુમારને ગૌતમબુધ્ધનગરમાં DSP  બનાવવામાં આવ્યો છે. જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીતનાર અજીત સિંહ અને 200 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સિમરનને જિલ્લા પંચાયતમાં અધિકારી બનાવવામાં આવી છે.

6 / 7
આ સિવાય 100 અને 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રીતિપાલને ખંડ વિકાસ અધિકારી બનાવવામાં આવ્યો છે( ALL Photo: PTI)

7 / 7

ક્રિકેટરના પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પત્ની સાંસદ જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ

ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !

g clip-path="url(#clip0_868_265)">