AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓપનિંગથી લઈને નંબર 11 સુધી દરેક સ્થાન પર બેટિંગ કરનાર IPL ઈતિહાસનો એકમાત્ર ક્રિકેટર કોણ છે?

IPL ની 18 સિઝનમાં અસંખ્ય રેકોર્ડ બન્યા અને તૂટ્યા. ઘણા ખેલાડીઓ ચમક્યા અને નિષ્ફળ ગયા. પરંતુ શું તમે જાણો છો કે લીગના ઈતિહાસમાં ફક્ત એક જ ખેલાડી છે જેણે ઓપનિંગથી લઈને નંબર 11 સુધી દરેક સ્થાન પર બેટિંગ કરી છે? જાણો કોણ છે આ ખેલાડી.

| Updated on: Mar 24, 2026 | 4:20 PM
Share
IPLમાં ખેલાડીઓનો બેટિંગ ક્રમાંક લગભગ નક્કી જ હોય છે, ક્યારેક મેચની પરિસ્થિતિ, ટીમ કોમ્બિનેશન કે પછી ખેલાડીની હાજરી-ગેરહાજરીના કારણે બેટિંગ ક્રમાંક બદલાય છે. પરંતુ એક ખેલાડી એવો છે જેણે 1 થી લઈ 11 સુધી દરેક નંબર પર બેટિંગ કરી છે.

1 / 7
સુનીલ નારાયણ એકમાત્ર ખેલાડી છે જેણે IPLમાં નંબર  1 થી નંબર 11 સુધી બેટિંગ કરી છે. તેણે IPLમાં કુલ 122 ઈનિંગ્સ રમી છે, જેમાં બધી બેટિંગ પોઝિશન પર રમ્યો છે.

2 / 7
આ 122 ઈનિંગ્સમાંથી સુનીલ નારાયણે સૌથી વધુ 66 ઇનિંગ્સ ઓપનિંગ એટલે નંબર 1 અને 2 પોઝિશન પર રમી છે. ઓપનિંગ બાદ તેણે સૌથી વધુ વખત 8 નંબર પર 13 વખત બેટિંગ કરી છે. જ્યારે નંબર 6 પર નારાયણે માત્ર એકવાર બેટિંગ કરી છે.

3 / 7
સુનીલ નારાયણે IPLમાં એક વાર નંબર 3 પર બેટિંગ કરી છે. તેણે નંબર 4 પર આઠ વાર, નંબર 5 પર સાત વાર, નંબર 7 પર છ વાર, નંબર 9 પર નવ વાર, નંબર 10 પર આઠ વાર અને નંબર 11 પર ત્રણ વાર બેટિંગ કરી છે.

4 / 7
સુનીલ નારાયણે IPLમાં નંબર 1 થી નંબર 11 સુધી બેટિંગ કરતા 189 મેચ રમી છે અને 122 ઇનિંગ્સમાં 1780 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે.

5 / 7
સુનીલ નારાયણે પોતાની બધી IPL મેચ ફક્ત એક જ ટીમ, KKR માટે રમી છે. સુનીલ નારાયણે IPL 2012 માં KKR માટે ડેબ્યૂ કર્યું હતું.

6 / 7
IPL 2026 માં સુનીલ નારાયણની વિકેટની સંખ્યા 200 સુધી પહોંચી શકે છે, જે સિદ્ધિ હાંસલ કરવાથી તે માત્ર આઠ વિકેટ દૂર છે. (PC:PTI/X)

7 / 7

Breaking News : 100 થી વધુ મેચ રમ્યા છતાં એક પણ વાર IPL ટ્રોફી જીતી નથી શક્યા આ 10 કમનસીબ ક્રિકેટરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">