AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI પિન નાખવાની ઝંઝટ કાયમ માટે ખતમ ! હવે ફિંગરપ્રિન્ટથી થશે ₹5,000 સુધીનું પેમેન્ટ

જો તમે પણ વારંવાર તમારો UPI પિન ભૂલી જાઓ છો અથવા ઉતાવળમાં ખોટી પિન ટાઈપ થઈ જવાથી પેમેન્ટ ફેઈલ થઈ જાય છે, તો તમારા માટે એક એવા સમાચાર આવ્યા છે કે, જે તમને ખુશ કરી દેશે.

| Updated on: Mar 24, 2026 | 8:46 PM
Share
હવે યુઝર્સ 5,000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પોતાના મોબાઈલના ફિંગરપ્રિન્ટ કે ફેસ લોક દ્વારા કરી શકશે. આ સર્વિસ માત્ર ટ્રાન્ઝેક્શનને ઝડપી અને સરળ જ નહીં બનાવે પરંતુ સુરક્ષાના સ્તરને પણ પહેલા કરતા વધુ મજબૂત કરશે. આ ફીચર આવવાથી હવે દરેક નાના પેમેન્ટ માટે UPI પિન નાખવાની જરૂર નહીં પડે.

1 / 5
ઘણીવાર લોકો પિન ભૂલી જાય છે અથવા ખોટી પિન નાખે છે, જેના કારણે પેમેન્ટ ફેઈલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, આ નવી સુવિધા પેમેન્ટને ઝડપી, સરળ અને ભરોસાપાત્ર બનાવશે.

2 / 5
આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસ પર કામ કરશે, જ્યાં ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશનની સુવિધા ઉપલબ્ધ છે. યુઝર્સ તેનો ઉપયોગ મિત્રો કે પરિવારને પૈસા મોકલવા, QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં કરી શકે છે.

3 / 5
સુરક્ષાની દૃષ્ટિએ પણ આ ફીચર ઘણું મજબૂત છે. ફિંગરપ્રિન્ટ અને ફેસ ડેટા દરેક વ્યક્તિ માટે અલગ હોય છે તેમજ તે મોબાઈલમાં જ સુરક્ષિત રહે છે, જેનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જાય છે. જો કે, 5,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે અત્યારે પણ UPI પિન નાખવી જરૂરી રહેશે.

4 / 5
આ ફીચરને ચાલુ કરવા માટે યુઝરે BHIM એપ ખોલીને પ્રોફાઇલમાં જવું પડશે, ત્યાં પોતાના બેંક એકાઉન્ટને પસંદ કરીને બાયોમેટ્રિક ટ્રાન્ઝેક્શન (Biometric Transaction) ઓપ્શનને ઓન કરવો પડશે. ત્યારબાદ તમે સરળતાથી ફિંગરપ્રિન્ટ દ્વારા પેમેન્ટ કરી શકશો.

5 / 5

આ પણ વાંચો: મોબાઇલ એપથી આધાર અપડેટ કરવાની સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો નંબર અપડેટ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">