Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્રયાન-3ને દક્ષિણ ધ્રુવમાં જ કેમ લેન્ડ કરાવવા માંગે છે ISRO, જાણો જુલાઈ મહિનો કેમ પસંદ કરવામાં આવ્યો ?

Chandrayaan-3 Launch : ચંદ્રયાન-3ના લોન્ચ પહેલા લોકોના મનમાં ઘણા સવાલો છે. તેમાંથી 2 સવાલો સૌથી વધારે પૂછવામાં આવી રહ્યા છે. પહેલું તો એ કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં જે કેમ આ યાન મોકલી રહ્યું છે અને બીજું એ કે તેના લોન્ચિંગ માટે જુલાઈ મહિનો જ કેમ પસંદ કરવામા આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 9:35 AM
ભારત ચંદ્રયાન-3ની મદદથી ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કરનાર પહેલો દેશ બનવા જઈ રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્ર પર પહોંચીને લેન્ડર-રોવર ભારતના તિરંગા સાથે સેલ્ફી લઈને ઈસરોને મોકલશે. ઓગસ્ટના ચોથા સપ્તાહમાં ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે.

1 / 5
ચંદ્રયાન-3ને 'ફેટ બોય' એલવીએમ-એમ4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈ જશે. તે 43.5 મી. લાંબુ અને 6,40,000 કિલોનું વજન ધરાવે છે. તે ચંદ્રયાન-3ના રોવર-લેન્ડર અને ઓર્બિટરને પૃથ્વીની કક્ષાની બહાર સુધી પહોંચાડશે.

2 / 5
આખા વર્ષમાં જુલાઈના સમયે ચંદ્ર અને પૃથ્વી એકબીજાની સૌથી નજીક હોય છે. ચંદ્રયાન-2ને પણ 22 જુલાઈ, 2019માં લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

3 / 5
 ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં હમણા સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારત ત્યાં પહોંચનાર પહેલો દેશ બની શકે છે. પણ ચંદ્રના આ ભાગમાં લેન્ડિંગ કરવુ ઘણુ મુશ્કેલ છે. કારણ કે ત્યાં ખાડા વધારે છે.

4 / 5
ચંદ્રના વાતાવરણને કારણે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રથી માણસ અજ્ઞાત છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવના ઊંડા ખાડાઓમાં બરફના અણુઓના સંકેત મળ્યા છે. ચંદ્રયાન-1થી ભારતને ચંદ્ર પર પાણી હોવાના સંકેત મળ્યા હતા. આ ક્ષેત્ર પર સૂર્યનો પ્રકાશ ઘણો ઓછો પહોંચે છે. તાપમાન ઓછું હોવાથી ત્યાં પાણી હોવાની સંભાવના પણ વધારે છે. ચંદ્ર પર પાણીની શોધથી ભવિષ્યના મોટા પ્રોજક્ટના રસ્તાઓ ખુલશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">