AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોંકાવનારું: એરપોર્ટ પર ઉતરતા જ વિમાનને કેમ માણસોની જેમ ‘નવડાવવામાં’ આવે છે ? જાણો આની પાછળનું કારણ

શું તમે ક્યારેય આકાશમાં ઉડતા પ્લેનને જમીન પર ઉતરતા જ 'નવડાવતા' જોયું છે? આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ એરપોર્ટનું સૌથી મોટું સસ્પેન્સ છે! આખરે કેમ વિમાન પર હજારો લિટર પાણી છાંટવામાં આવે છે? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક અને ભાવુક કારણ.

| Updated on: Mar 28, 2026 | 12:47 PM
Share
રનવે પર લેન્ડ થતા જ ફાયર ટ્રકો પ્લેન પર પાણીનો જોરદાર મારો ચલાવે છે. લોકો વિચારે છે કે આ સફાઈ અભિયાન છે, પણ શું લાખોના વિમાનને ધોવા માટે આટલા મોટા ડ્રામાની જરૂર છે?

1 / 8
પ્લેન પર પડતી પાણીની ધાર જોઈને મુસાફરો ફફડી ઉઠે છે કે ક્યાંક એન્જિનમાં આગ તો નથી લાગી ને? પણ સત્ય જાણીને તમે દંગ રહી જશો.

2 / 8
આ કોઈ સફાઈ નથી, પણ એવિએશન જગતનું સૌથી મોટું સન્માન છે, જેને 'વોટર સેલ્યુટ' કહેવાય છે. પ્લેનને માણસોની જેમ નવડાવીને તેનું સ્વાગત કરાય છે.

3 / 8
આ 'સ્નાન' પાછળ એક ભાવુક કારણ પણ છે. જ્યારે કોઈ પાયલોટ વર્ષોની સેવા પછી છેલ્લી ફ્લાઈટ ઉડાડે છે, ત્યારે આકાશમાં પાણીનો દરવાજો બનાવી તેને વિદાય અપાય છે.

4 / 8
જો કોઈ એરલાઇન પહેલીવાર કોઈ શહેરના એરપોર્ટ પર પગ મૂકે અથવા નવું નકોર વિમાન કાફલામાં જોડાય, ત્યારે આ રીતે તેનું 'મુહૂર્ત' કરવામાં આવે છે.

5 / 8
શું તમે જાણો છો કે ઠંડા દેશોમાં પ્લેનની પાંખો પર બરફ જામી જાય તો તે ઉડી શકતું નથી? ત્યારે ગરમ પાણી અને કેમિકલથી તેને 'નવડાવવું' જીવ બચાવવા જેટલું જરૂરી છે.

6 / 8
ઉનાળામાં જ્યારે રનવે 50 ડિગ્રીથી વધુ તપે છે, ત્યારે લેન્ડિંગ વખતે ટાયર અને રનવે વચ્ચેના ઘર્ષણને ઠંડુ કરવા માટે પણ પાણીનો સહારો લેવો પડે છે.

7 / 8
હજારો લિટર પાણીનો ઉપયોગ થતો હોવાથી હવે મોર્ડન એરપોર્ટ પર રિસાયકલ કરેલા પાણીથી આ પરંપરા જીવંત રાખવામાં આવે છે.

8 / 8

Breaking News: ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો, પણ મિસાઈલ પર કેમ લખ્યું ‘ભારત’નું નામ? જાણો રહસ્ય, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

g clip-path="url(#clip0_868_265)">