Knowledge : અબજોપતિઓની ખાણ છે આ શહેરો, સૌથી વધારે તેમનું વૈભવી જીવન અહીંયા કરે છે પસાર

ફોર્બ્સ (Forbes) દર વર્ષે અબજોપતિઓની (Billionaire) યાદી જાહેર કરે છે. આ સાથે ફોર્બ્સ એ શહેરોની યાદી પણ બહાર પાડી છે, જ્યાં સૌથી વધુ અબજોપતિ રહે છે. ચાલો જાણીએ કે વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓ (Billionaire) ક્યા શહેરોમાં રહે છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 1:55 PM
ફોર્બ્સ (Forbes) દર વર્ષે અબજોપતિઓની (Billionaire) યાદી જાહેર કરે છે. આ સાથે ફોર્બ્સ એ શહેરોની યાદી પણ બહાર પાડી છે, જ્યાં સૌથી વધુ અબજોપતિ રહે છે. ચાલો જાણીએ કે વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓ (Billionaire) ક્યા શહેરોમાં રહે છે?

ફોર્બ્સ (Forbes) દર વર્ષે અબજોપતિઓની (Billionaire) યાદી જાહેર કરે છે. આ સાથે ફોર્બ્સ એ શહેરોની યાદી પણ બહાર પાડી છે, જ્યાં સૌથી વધુ અબજોપતિ રહે છે. ચાલો જાણીએ કે વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓ (Billionaire) ક્યા શહેરોમાં રહે છે?

1 / 11
ફોર્બ્સની આ યાદીમાં દક્ષિણ કોરિયાના સિયોલ શહેરનું નામ દસમા સ્થાને છે. અહીં કુલ 38 અબજોપતિ રહે છે.

2 / 11
અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો શહેરનું નામ નવમા સ્થાને છે. આ શહેરમાં કુલ 45 અબજોપતિ રહે છે.

3 / 11
આઠમા સ્થાને ભારતના મુંબઈ શહેરનું નામ છે. મુંબઈમાં કુલ 51 અબજોપતિ રહે છે. યાદીમાં ભારત તરફથી આ એકમાત્ર શહેર છે.

4 / 11
ફોર્બ્સની યાદીમાં સાતમા સ્થાને રશિયાની રાજધાની મોસ્કોનું નામ છે. મોસ્કોમાં કુલ 52 અબજોપતિ રહે છે.

5 / 11
ચીનના શેન્ઝેન શહેરનું નામ છઠ્ઠા સ્થાન પર આવે છે. આ શહેરમાં કુલ 59 અબજોપતિ રહે છે.

6 / 11
પાંચમા સ્થાનની વાત કરીએ તો આ રેન્ક પર ચીનના શંઘાઈ શહેરનું નામ છે. આ શહેરમાં 61 અબજોપતિ રહે છે.

7 / 11
યુનાઇટેડ કિંગડમના લંડન શહેરનું નામ ચોથા સ્થાને આવે છે. અહીં 65 અબજોપતિ રહે છે.

8 / 11
ત્રીજા સ્થાને ચીનના હોંગકોંગ શહેરનું નામ છે. આ શહેરમાં કુલ 67 અબજોપતિ રહે છે.

9 / 11
ફોર્બ્સની આ યાદીમાં ચીનનું બીજિંગ શહેર બીજા સ્થાને છે. આ શહેરમાં કુલ 83 અબજોપતિ રહે છે.

10 / 11
ફોર્બ્સની યાદીમાં પ્રથમ સ્થાન અમેરિકાના ન્યૂયોર્ક શહેરનું છે. ન્યૂયોર્કમાં 106 અબજોપતિઓ રહે છે.

11 / 11

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">