WhatsApp Privacy: જો વોટ્સએપ પર કોઈને તમારો નંબર ન દેખાય તો કેવું લાગશે ? આવી રહ્યું છે નવું અપડેટ
WhatsApp તેના યુઝર્સની ગોપનીયતા પર ઘણું ધ્યાન આપે છે. એટલા માટે કંપની સતત નવા ફીચર્સ લાવતી રહે છે. WhatsApp ટૂંક સમયમાં તમને એક ખાસ પાવર આપી શકે છે. કંપની એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહી છે, જેના કારણે યુઝર્સને ફોન નંબર હાઇડ કાવરનો ઓપ્શન મળી શકે છે.
Most Read Stories