AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણીમાં શું છે EVMનું મહત્વ ? કેવી રીતે મતદાન અને મતગણતરીમાં કરે છે કામ ?

આજે 4 રાજ્યોના ઉમેદવારોની જીત અને હાર નક્કી થઈ રહી છે. આ રાજ્યોમાં કોની સરકાર આવી રહી છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. EVMમાં મતોની ગણતરી થઇ રહી છે. ત્યારે ઘણા લોકોના મનમાં EVM શું છે ? તે કેવી રીતે કામ કરે છે ? ચૂંટણી પછી મતોની ગણતરી કેવી રીતે થાય છે? આ દરેક સવાલના જવાબ અમે જણાવીશું

| Updated on: Dec 03, 2023 | 3:03 PM
Share
EVMનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. ઈવીએમ એ વોટ સબમિટ કરવા માટેનું ઈલેક્ટ્રોનિક મશીન છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન બે એકમોથી બનેલું છે જેમાં સમાવેશ થાય છે - કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ. જે પાંચ મીટરના કેબલ દ્વારા જોડાયેલા છે.EVM એક સ્ટેન્ડ અલોન મશીન છે, તેની સાથે કોઈપણ પ્રકારનું નેટવર્ક જોડાયેલુ નથી હોતુ.

1 / 6
મતદાનના દિવસે કંટ્રોલ યુનિટ (CU) પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે રિટર્નિંગ ઓફિસર (RO) પાસે રહે છે.તો બેલેટીંગ યુનિટ (BU) બેલેટીંગ યુનિટ વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં મૂકવામાં આવે છે. લોકો અહીં આવીને મતદાન કરે છે. પ્રિસાઇડિંગ ઓફિસર મતદારની ઓળખની ચકાસણી કરે છે, ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર  કંટ્રોલ યુનિટનું બેલેટ બટન દબાવશે. આ પ્રક્રિયા બાદ મતદાર બેલેટીંગ યુનિટમાં હાજર ઉમેદવારના ચૂંટણી ચિન્હની સામે વાદળી બટન દબાવીને મતદાન કરી શકશે.

2 / 6
વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) પણ EVM સાથે આવે છે. જેમાંથી એક કાપલી નીકળે છે. આ સ્લીપમાં જે ઉમેદવારને મત આપવામાં આવ્યો છે તેનો ફોટો અને ચૂંટણી ચિન્હ દેખાય છે. આ તમને જણાવે છે કે તમારી બોટ બરાબર તે જગ્યાએ છે જ્યાં તમે તેને રાખવા માંગતા હતા.

3 / 6
ચૂંટણી પૂરી થયા બાદ મતવિસ્તાર માટે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ જમા કરવામાં આવે છે. મતગણતરીના દિવસે મત ગણતરી પણ આ જ સ્ટ્રોંગ રૂમમાં થાય છે. દરેક સ્ટ્રોંગ રૂમમાં એક રિટર્નિંગ ઓફિસર તહેનાત રહે છે, જે મતગણતરી શરૂ કરતા પહેલા ઉમેદવાર અથવા તેના પ્રતિનિધિની હાજરીમાં ઈવીએમનું સીલ ખોલે છે. જે હોલમાં મત ગણતરી થાય છે ત્યાં ઉમેદવારો તેમના કાઉન્ટિંગ એજન્ટો અને ચૂંટણી એજન્ટો સાથે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હોલમાં હાજર રહે છે.

4 / 6
મતગણતરી સમયે તમે સાંભળ્યું જ હશે કે રાઉન્ડ એક રાઉન્ડ બે અને ત્રણ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ. તમને જણાવી દઈએ કે રાઉન્ડ એટલે 14 ઈવીએમમાં ​​પડેલા મતોની ગણતરી. જ્યારે 14 ઈવીએમમાં ​​પડેલા મતોની ગણતરી કરવામાં આવે છે, ત્યારે તેને એક રાઉન્ડ ગણવામાં આવે છે.

5 / 6
મત ગણતરી બાદ તમામ ડેટા કંટ્રોલ યુનિટ મેમરી સિસ્ટમમાં સેવ થાય છે. આ ડેટા ડિલીટ ન થાય ત્યાં સુધી કંટ્રોલ યુનિટમાં સાચવવામાં આવે છે. મત ગણતરીની જવાબદારી ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસરની રહે છે. તમને જણાવી દઈએ કે સરકારી અધિકારી અથવા સ્થાનિક સંસ્થાના અધિકારીને રિટર્નિંગ ઓફિસર બનાવવામાં આવે છે.

6 / 6
Follow Us
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા

ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર

SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ

રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર

30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી

ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video

ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ

ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી

નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો

વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">