શું તમે જાણો છો? ભારતીય રેલ્વેમાં જંકશન, ટર્મિનલ અને સેન્ટ્રલ વચ્ચે મોટો તફાવત હોય છે ?

Indian Railways : શા માટે અમુક સ્ટેશન પર જંકશન , અમુક પર ટર્મિનલ અને અમુક જગ્યાએ સેન્ટ્રલ સ્ટેશન લખેલું હોય છે? જાણો શું છે તફાવત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 2:44 PM
ભારતીય રેલ્વે એશિયાનું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતમાં રેલ્વે રનિંગ ટ્રેક 92,081 કિમીમાં ફેલાયેલો છે જે 66,687 કિમીનું અંતર આવરી લે છે. ભારતીય રેલ્વે એ ભારતમાં જાહેર પરિવહનનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે જે દરેક વ્યક્તિ માટે સરળતાથી ઉપલબ્ધ છે.

1 / 5
  ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, તમે રસ્તામાં ટર્મિનલ, જંક્શન અને સેન્ટ્રલ નામના ઘણા સ્ટેશનો જોયા જ હશે. ઉદાહરણ તરીકે આગ્રા જંક્શન, મુંબઈ સેન્ટ્રલ. પરંતુ શું તમે જાણો છો કે આ રેલ્વે સ્ટેશનના બોર્ડ પર શા માટે લખવામાં આવે છે અને તેનો અર્થ શું છે? ચાલો આ લેખ દ્વારા જાણીએ.

2 / 5
ટર્મિનસ અથવા ટર્મિનલ વચ્ચે કોઈ તફાવત નથી. ટર્મિનલનો અર્થ એવો થાય છે કે જ્યાંથી ટ્રેનો આગળ જવા માટે કોઈ ટ્રેક નથી, એટલે કે, જો ત્યાં ટ્રેનો આવે છે, પરંતુ પછી આગળની મુસાફરી માટે તેણે તે જ દિશામાં જવું પડશે જ્યાંથી તે આવી હતી. એટલે કે, રેલવેની ટ્રેનો માત્ર એક જ દિશામાં જઈ શકે છે કારણ કે ત્યાંથી આગળ કોઈ રસ્તો નથી. હાલમાં દેશમાં 27 રેલવે ટર્મિનલ છે. જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ, લોકમાન્ય તિલક ટર્મિનસ, કોચી હાર્બર ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસ, ભાવનગર ટર્મિનલ, કોચીન હાર્બર ટર્મિનસ વગેરે.

3 / 5
 રેલ્વે સ્ટેશનના નામ સાથે સેન્ટ્રલ જોડાયેલ છે તે શહેરનું સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત સ્ટેશન છે. એટલે કે આવું સ્ટેશન જે શહેરનું સૌથી જૂનું સ્ટેશન છે, જ્યાંથી મોટી સંખ્યામાં ટ્રેનો પસાર થાય છે. જો કે, એવું બિલકુલ ફરજિયાત નથી કે જો કોઈ શહેરમાં ત્રણથી ચાર સ્ટેશન હોય, તો ત્યાંના સૌથી વ્યસ્ત સ્ટેશનનું નામ સેન્ટ્રલ રાખવામાં આવે. જેમ કે નવી દિલ્હી સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે પરંતુ તેના નામમાં સેન્ટ્રલ નથી. તેમ જ દિલ્હીમાં બીજું કોઈ સેન્ટ્રલ સ્ટેશન નથી. માહિતી અનુસાર, ભારતમાં 5 સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન છે અને તે છે મુંબઈ સેન્ટ્રલ, ચેન્નાઈ સેન્ટ્રલ, ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ, મેંગ્લોર સેન્ટ્રલ અને કાનપુર સેન્ટ્રલ.

4 / 5
ભારતીય રેલ્વે મુજબ, દેશના કોઈ રેલ્વે સ્ટેશનના નામમાં એક જંકશન ઉમેરવામાં આવે છે જ્યાં અલગ-અલગ રૂટની ટ્રેન આવતી હોય છે, એટલે કે, જો ત્રણ દિશામાંથી આવતી ટ્રેનો એક સ્ટેશન પર મળે છે, તો તે સ્ટેશનને જંકશનકહેવામાં આવે છે. જંકશન એક આંકડા મુજબ, ભારતમાં 300 થી વધુ રેલ્વે જંકશન છે. જો કે, સૌથી મોટા જંકશનને મથુરા સ્ટેશન કહેવામાં આવે છે કારણ કે અહીંથી 7 અલગ-અલગ રૂટ નીકળે છે. ગુજરતામાં પણ જેતલસર જંકશન આવેલું છે

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

g clip-path="url(#clip0_868_265)">