કોલેજમાં દેખાવા માંગો છો અમિતાભ બચ્ચનની પૌત્રીની જેમ સ્ટાઈલિશ તો કોપી કરો તેના પોપ્યુલર લુક

તમે કોલેજ લાઈફ માટે કે પહેલી જોબ માટે નવ્યાના લુક્સને (Styling look) સરળતાથી કોપી કરી શકો છો. જીન્સ ટી-શર્ટ કે સૂટ વગેરેમાં નવ્યા સાદગી સાથે દેખાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 7:46 PM
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેની સુંદરતા અને ફેશન સ્ટાઈલથી તેનું પ્રભુત્વ રહે છે. 25 વર્ષની નવ્યાના લુકના દરેક લોકો દિવાના છે.

1 / 5
પૌત્રી નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નવ્યા દરરોજ તેના ફેન્સ સાથે તેના સ્ટાઇલિશ આઉટફિટ્સની નવી તસવીરો શેર કરતી રહે છે. જો તમારે પણ સિમ્પલ લુક જોઈતો હોય તો નવ્યાને કોપી કરો.

2 / 5
તમે કોલેજ લાઈફ માટે કે પહેલી જોબ માટે નવ્યાના લુક્સને સરળતાથી કોપી કરી શકો છો. જીન્સ ટી-શર્ટ કે સૂટ વગેરેમાં નવ્યા સાદગી સાથે દેખાય છે. નવ્યા હંમેશા પરફેક્ટ ન્યુડ મેકઅપ કરે છે.

3 / 5
નવ્યાના આઉટફિટ્સ એવા છે, જેને તમે સરળતાથી કોપી કરી શકો છો. સિમ્પલ અને સ્ટાઇલિશ લુક મેળવવા માટે તેની સ્ટાઇલ દરેક યુવતી માટે ખૂબ જ ખાસ હોય છે.

4 / 5
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા ફાઉન્ડર તરીકે કામ કરે છે. તે 'નવેલી' પ્રોજેક્ટમાં કામ કરી રહી છે જે એક NGO છે. આ NGO મહિલાઓને તકો પૂરી પાડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">