Haldi Photos : વિક્રાંત મેસીએ શીતલ સાથે હલ્દીની તસવીરો શેર કરી, લખ્યું-‘કુર્તા ફાડ હલ્દી’

વિક્રાંત મેસીએ તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર હતા. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, દરેક જણ બંનેને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

Feb 20, 2022 | 3:26 PM
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Feb 20, 2022 | 3:26 PM

વિક્રાંત અને શીતલના લગ્ન 18 ફેબ્રુઆરીએ થયા હતા.લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો  હાજર રહ્યા હતા.

1 / 5

હવે વિક્રાંતે શીતલ સાથે હલ્દીની તસવીરો શેર કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2 / 5
વિક્રાંત અને શીતલના આ ફોટા જોઈને તમને પણ ખબર પડશે કે તેમણે હલ્દીની રશમમાં કેટલી મજા કરી હતી..!

3 / 5
વિક્રાંતે ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે, કુર્તા ફાડ હલ્દી...

4 / 5
જ્યારે હલ્દીની રશમના ફોટા શેર કરતા શીતલે લખ્યું,અમારી હલ્દી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati