AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ચોમાસામાં તમારો પ્લાન ફ્રેન્ડ સાથે ટ્રેન બુક કરી જવાનો છે, તો જાણી લો પ્રોસેસ

જો તમે પરિવાર કે ફ્રેન્ડ સાથે ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છો. અને વિચારી રહ્યા છો , તો તમને જણાવી દઈએ કે, તમે પણ ટ્રાવેલ માટે કે, કોઈ સ્પેશિયલ દિવસ માટે ટ્રેન કે પછી કોચ બુક કરી શકો છો. જેમાં આઈઆરસીટીસી તમને શાનદાર સુવિધાઓ આપે છે.

| Updated on: Jul 28, 2025 | 3:53 PM
Share
ઈન્ડિયન ટ્રેનમાં ટિકિટ કન્ફોર્મ કરવી કોઈ પડકારથી ઓછું નથી. ખાસ કરીને જ્યારે ફુલ ફેમેલી સાથે મુસાફરી કરવાનો પ્લાન કરી રહ્યા છો ત્યારે એક સાથે વધારે ટિકિટ બુક કરવાની ઝંઝટનું કામ અધરું છે.

1 / 8
પરંતુ ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન હવે તમારી મુશ્કેલી સરળ કરી રહ્યા છે. જો તમે ઈચ્છો તો કોચ કે આખી ટ્રેન પણ બુક કરી શકો છો. તો ચાલો જાણીએ આઈઆરસીટીસીના ફુલ ટેરિંગ રેટનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકો છો.

2 / 8
સૌથી પહેલા તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જાવ . ત્યાં તમારું અકાઉન્ટ લોગિન કરો. જો અકાઉન્ટ નથી તો ન્યુ રજિસ્ટ્રેશન કરો.અકાઉન્ટ લોગિન કર્યા બાદ ટુરિઝમ સેક્શનમાં જઈ બુક કોચ ટ્રેન ઓપ્શન પસંદ કરો.હવે તમારી સામે એક ફોર્મ ખુલશે. જેમાં મુસાફરીની તારીખ,સ્ટેશન અને અન્ય જરુરી ડિટેલ્સ ભરો.

3 / 8
તમામ જાણકારી ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ પેમેન્ટ પેજ ઓપન થઈ જશે. તમે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.પેમેન્ટ થયા બાદ તમારા પાસ બુકિંગનો કન્ફર્મેશન મેલ આવશે જેમાં બુકિંગની તમામ જાણકારી હશે. ટ્રાવેલના દિવસે સમયસર સ્ટેશન પહોંચો અને બુકિંગ ડિટેલ્સ દેખાડી તમે પરિવાર કે ફ્રેન્ડ સાથે યાદગાર ટ્રિપ કરી શકો છો.

4 / 8
IRCTCમાં 3 ચાર્ટર ઓપ્શન હોય છે. રેલવે કોચ ચાર્ટર, તમે એક આખો કોચ પણ બુક કરી શકો છો. જેમાં અંદાજે 18-100 સીટ હોય છે. ટ્રેન ચાર્ટર આખી ટ્રેન બુક કરી જેમાં 18 થી 24 કોચ હોય છે.સૈલુન ચાર્ટર પ્રાઈવેટ સૈલુન પણ બુક કરી શકો છો. જેમાં આરામદાયક રહેવાની સુવિધા હોય છે.

5 / 8
તમને જણાવી દઈએ કે, ટ્રેનની બુકિંગ વિન્ડો યાત્રાની તારીખથી 6 મહિના પહેલા જ ખુલી જાય છે અને ટ્રાવેલ શરુ કર્યાના 30 દિવસ પહેલા બંધ થઈ જાય છે. જો તમે મલ્ટી કોચ કે પછી આખી ટ્રેન બુક કરવા માંગો છો તો તમે 18 કે 24 કોચ બુક કરી શકો છો. જેમાં એસએલઆર, જનરલ કોચ સામેલ હોવા જોઈએ.

6 / 8
બુકિંગના સમયે સિક્યોરિટી પૈસા જમા કરવામાં આવે છે. દરેક કોચ માટે 50,000 રુપિયા રજિસ્ટ્રેશન ચાર્જ અને સિક્યોરિટી પૈસા જમા કરવાની હોય છે. ટ્રેનના વધારેમાં વધારે 24 કોચ બુક કરી શકો છો.

7 / 8
 તમે કોચ કે, ટ્રેન ઓનલાઈન અને  ઓફલાઈન પણ બુક કરી શકો છો. સૌથી પહેલા સ્ટેશનના ચીફ રજિસ્ટ્રેશન ઓફિસર અને સ્ટેશન મેનેજરનો સંપર્ક કરો. જ્યાં ટ્રેન ચાલે છે 10 મિનિટ માટે રોકાય છે. ત્યાંથી ફોર્મ ભરો તમામ પ્રવાસીઓની ઓળખની જાણકારી આપી ફોર્મ ભરો.  (all photo : canva)

8 / 8

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">