Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે, અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થા સહિત અનેક મુદ્દા પર થશે ચર્ચા, જુઓ Video
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે. ટેકાના ભાવે ચાલતી ખરીદીમાં સેન્ટરો પર ખેડૂતોને પડતી તકલીફની ફરિયાદ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
કૃષિ મહોત્સવના કાર્યક્રમ મુદ્દે કેબિનેટમાં થશે ચર્ચા
5 ડિસેમ્બરના રોજ યોજવનારા કૃષિ મહોત્સવના કાર્યક્રમ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરવામાં આવે છે.રાજ્યની નીતિ વિષયક બાબતો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રવિ સિઝન દરમિયાન ખેડૂતોને પૂરતુ પાણી મળી રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જો કે ગુજરાતમાં વિવાદમાં રહેલી ખ્યાતિ હોસ્પિટલને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
