મલ્હાર ઠાકર અને પૂજા જોષીની હલ્દી સેરેમનીની તસ્વીરો આવી સામે, જુઓ-Photo

મલ્હાર અને પૂજાના લગ્નને લઈને સમાચાર સામે આવ્યા તે બાદથી જ બન્ને ખુબ જ ચર્ચામાં છે. તેઓના લગ્ન 26 તારીખે યોજાવાના છે એટલે કે આજે લગ્ન યોજાશે. ત્યારે ગઈકાલે બન્નેની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની યોજાઈ હતી.

| Updated on: Nov 26, 2024 | 1:27 PM
ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી આજે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે ગતરોજ બન્નેની હલ્દી સેરેમની યોજાઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારોએ હાજરી આપી હતી. મલ્હાર અને પૂજા પણ આ દરમિયાન નાચતા ગાતા જોવા મળી રહ્યા છે જેના કેટલાક ફોટો સામે આવ્યા છે.

1 / 5
મલ્હાર અને પૂજાના લગ્નને લઈને સમાચાર સામે આવ્યા તે બાદથી જ બન્ને ખુબ જ ચર્ચામાં છે. તેઓના લગ્ન 26 તારીખે યોજાવાના છે એટલે કે આજે લગ્ન યોજાશે.  ત્યારે ગઈકાલે બન્નેની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની યોજાઈ હતી.

મલ્હાર અને પૂજાના લગ્નને લઈને સમાચાર સામે આવ્યા તે બાદથી જ બન્ને ખુબ જ ચર્ચામાં છે. તેઓના લગ્ન 26 તારીખે યોજાવાના છે એટલે કે આજે લગ્ન યોજાશે. ત્યારે ગઈકાલે બન્નેની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની યોજાઈ હતી.

2 / 5
 પૂજા અને મલ્હારના મહેંદી સેરેમની અને હલ્દીના પણ ફોટો તેમના મિત્રો અને ફિલ્મી કલાકારોએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જેમાં ‘#MaJaNiWedding’ ની એક ખાસ તસવીર પ્રોડ્યુસર જિગર ચૌહાણે પણ શેર કરી છે. જેમાં તેમણે પૂજા અને મલ્હારને તેમના હલ્દી અને મહેંદી સેરેમની માટેની શુભેચ્છા પાઠવી હતી. મહેંદીના ફોટામાં પૂજા જોષીના ઇયરિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

3 / 5
આ દરમિયાન બન્ને કલાકાર ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. પીઠી દરમિયાન બન્નેએ પીડા કલરના કપડા પહેર્યા હતા. આ સાથે હલ્દી સેરેમનીમાં મલ્હાર અને પૂજા સાથે તમામ લોકોએ હલ્દી સેરેમનીમાં સંગીતના તાલે ઝૂમ્યા હતા.

4 / 5
સંગીતના વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં પૂજા અને મલ્હાર આ વીડિયોમાં ગીત ગાતા ગાતા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મલ્હાર અને પૂજા બંને ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળ્યા હતા. તે બંને પોતાની લગ્નની તમામ રસમને ઓન્જોયમેન્ટ સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">