Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેવી મજબૂરી હશે ? ભાવનગર નજીક મહિલાએ પોતાની બે દીકરીઓને સળગાવી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ, જુઓ Video

કેવી મજબૂરી હશે ? ભાવનગર નજીક મહિલાએ પોતાની બે દીકરીઓને સળગાવી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ, જુઓ Video

Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 27, 2024 | 7:05 PM

ભાવનગર નજીક હાથબ ગામ ખાતે સામુહિક આપઘાતનો પ્રયાસ સામે આવ્યો. મહિલાએ પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી.

ભાવનગર નજીક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ભાવનગર નજીક હાથબ ગામ ખાતે સામુહિક આપઘાતનો પ્રયાસની ઘટના બની. મહિલાએ પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી. મહિલા એ પોતાની 4 વર્ષની અને 9 વર્ષની દીકરીઓ ને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ ઇજાગ્ર્સ્ત માતા અને પુત્રીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અગમ્ય કારણોસર મહિલા એ પુત્રીઓને દીવાસળી ચાંપી પોતે પણ સળગી ઉઠી છે.

Published on: Nov 27, 2024 07:05 PM
g clip-path="url(#clip0_868_265)">