ત્રણ Seeds તમામ 25 વર્ષથી મોટા પુરુષો માટે છે વરદાન

27 નવેમ્બર, 2024

સ્વાસ્થ્યની વાત આવે ત્યારે મોટાભાગના લોકો પોતાના શરીરને લઈને બેદરકારી દાખવતાં હોય છે.

પરંતુ કેટલીક બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્યને સુધારી શકાય છે.

ખાસ કરીને જો પુરુષોની વાત કરવામાં આવે તો આ ત્રણ Seeds તેમણે જરૂર થી ખાવા જોઈએ

સૌથી પહેલું છે flex seeds, જમ્યાના 30 મિનિટ પહેલા આ seeds ખાવાના છે. જે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદરૂપ થશે.

બીજું છે Aliv Seeds આ બીજ બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે ઉપયોગી બને છે. સાથે ખરતા વાળ અટકાવવામાં મદદરૂપ થાય છે.

ત્રીજું છે Chia Seeds આમાં OMEGA 3 Fatty Acid હોય છે. આ Seeds તમારું લિપિડ પ્રોફાઇલ ઇમ્પ્રુવ કરે છે.

Chia Seeds ખાવા પહેલા 30 થી 40 મિનિટ સુધી તેને પલાળવાના છે. 

All Images - Canva

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. 

3 SEEDS every man above 25 should consume

3 SEEDS every man above 25 should consume