પાકિસ્તાન પાસે માત્ર 72 કલાક, ચેમ્પિયન્સ ટ્રોફી પર લેવાશે અંતિમ નિર્ણય, BCCI-ICCએ સહમત થવું પડશે!
આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે પરંતુ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા બાદ મામલો સતત અટવાઈ રહ્યો છે. ICC પાકિસ્તાની બોર્ડને હાઈબ્રિડ મોડલ માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ PCB આખી ટૂર્નામેન્ટ યોજવા પર અડગ છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી અને પાકિસ્તાનમાં તેની યજમાની અંગે આગામી 72 કલાકમાં નિર્ણય લેવામાં આવશે.
Most Read Stories