Adani Group Share: અદાણીના આ શેરમાં હાહાકાર, વેચવા લાગી દોડ, આજે પણ શેર થયો ક્રેશ
અદાણી ગ્રુપના આ શેરમાં સતત છ ટ્રેડિંગ દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કંપનીના શેરમાં પણ 8%નો ઘટાડો જોવા મળ્યો હતો અને આ શેર રૂ. 893ની ઇન્ટ્રાડે લોએ પહોંચી ગયા હતો. ગૌતમ અદાણી અને અન્ય બે અધિકારીઓ પર ભારત માટે સોલાર પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયનની કથિત લાંચ લેવાના કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે.
Most Read Stories