AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ડિસેમ્બરમાં રજાઓ લઈ ઓછા બજેટમાં ગર્લફ્રેન્ડ સાથે આ બરફીલા પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી લો

શિયાળામાં ભારતના કેટલાક સ્થળો પર ખુબ જ મોટી સંખ્યામાં સ્નોફ્લો જોવા મળે છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવાનો પણ પ્લાન બનાવતા હોય છે. ત્યારે તમે પણ ડિસેમ્બરમાં રજાઓ લઈ ગર્લફ્રેન્ડ સાથે આ સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Dec 03, 2025 | 4:28 PM
Share
જો તમે પણ  બરફના પહાડો જોવાનો પ્લાન બનાવી રહ્યા છો, સાથે કેટલીક એડવેન્ચર એક્ટિવિટી કરવાનો પ્લાન છે તો તમે આ સુંદર સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 6
જો શિયાળામાં ફરવાનો પ્લાન બનાવવામાં આવે તો બધાના મોંઢા પર એક સ્થળ હોય છે શિમલા-મનાલી. અહી તમે ઓછા બજેટમાં સુંદર સ્થળો પર ફરી શકો છો.અહી સોલાંગ વેલી તેમજ રોહતાંગ પાસ સુંદર સ્થળોમાંથી એક છે. અહી તમને ચારે બાજુ બરફના પહાડો જોવા મળશે.

2 / 6
કસોલ હિમાચલ પ્રદેશનું એક નાનકડું હિલસ્ટેશન છે. જ્યાં ડિસેમ્બર મહિનામાં તમને બરફીલા પહાડો જોવા મળી કે છે. અહી તમે પત્ની સાથે તમારો ક્વોલિટી ટાઈમ પણ પસાર કરી શકો છો. આ સ્થળે ફરવાનો પ્લાન બનાવશો તો તમારી  યાદગાર ટ્રિપ બનશે.

3 / 6
જો તમે ખરેખર બરફનો અનુભવ કરવા માંગતા હો, તો ગુલમર્ગ એક બેસ્ટ સ્થળ છે. તેની સુંદરતા તમને ખુબ જ પસંદ આવશે. સ્નો સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને પ્રખ્યાત ગોંડલા કેબલ કાર અહીંના મુખ્ય આકર્ષણો છે.   બરફનો અનુભવ કરવા માટે ભારતના સૌથી ઠંડા અને સૌથી સુંદર સ્થળોમાંનું એક માનવામાં આવે છે.

4 / 6
મસુરીમાં પણ તમને સ્નોફ્લો જોવા મળશે.તમને જણાવી દઈએ કે, જો તમે સ્પેશિયલ રજાઓમાં બરફ જોવાનો કે, સ્નોફ્લો જોવાનો પ્લાન કરી રહ્યા છો. તો એક વખત તે સ્થળનું હવામાન એક વખત જરુર ચેક કરી લેજો. આ બધા સ્થળોએ તમે ઓછા બજેટમાં બમણી મજા કરી શકો છો.

5 / 6
લેહ-લદ્દાખની બરફથી ઢંકાયેલી ખીણો અને શાંત વાતાવરણ જોવા મળશે. તેથી, જો તમારી પાસે વધુ સમય હોય, તો તમે આસપાસના સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.લેહ-લદ્દાખમાં રાઈડિંગ માટે એક પરફેક્ટ સ્થળ માનવામાં આવે છે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">