Travel: માત્ર 3 હજાર રૂપિયામાં દિલ્હી નજીકના આ સ્થળોની તમે કરી શકો છો સોલો ટ્રીપ, જાણો આ સ્થળો વિશે

જો તમે સોલો ટ્રાવેલ (એકલા પ્રવાસ)નું આયોજન કરી રહ્યા છો તો દિલ્હીની નજીક એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે જઈને આનંદ માણી શકો છો. ખાસ વાત એ છે કે જો તમે બજેટમાં મુસાફરી કરવા માગતા હોવ તો આ સ્થળોની 2 દિવસની સફર માત્ર 3000 રૂપિયામાં પૂર્ણ કરી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 2:50 PM
લેન્સડાઉન: લેન્સડાઉન ઉત્તરાખંડમાં આવેલું એક હિલ સ્ટેશન છે. હરિયાળી અને સુંદર મેદાનો સાથેના આ સ્થળે સસ્તામાં પ્રવાસનો આનંદ માણી શકાય છે. જો તમે ઑફ-સીઝનમાં અહીં પહોંચો છો, તો તમને અહીં સસ્તામાં રૂમ પણ મળી જશે.

1 / 5
અલવર: રાજસ્થાની કલર અને ભોજન માટે પ્રખ્યાત, આ જગ્યાએ તમે સરિસ્કા પાર્કની સોલો સફરનો આનંદ માણી શકો છો. ખાસ વાત એ છે કે તમને અહીં સસ્તામાં રૂમ પણ મળશે.

2 / 5
ઋષિકેશઃ જો તમારે દિલ્હીની નજીકના સ્થળોએ જવું હોય તો ઋષિકેશને કેવી રીતે ભૂલી શકાય. અહીં સોલો ટ્રીપ પર જવાની અલગ જ મજા છે. અહીં તમે બે દિવસના પ્રવાસ દરમિયાન સસ્તામાં એડવેન્ચર પ્રવૃત્તિઓ કરી શકો છો.

3 / 5
અમૃતસરઃ તમે અમૃતસરની ખૂબ જ ઓછા રૂપિયામાં પણ મુલાકાત કરી શકો છો. અહીં તમને ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ જેવા પ્રખ્યાત પર્યટન સ્થળો મળશે. ઉપરાંત, જો તમે ખાવાના શોખીન છો, તો તમને અહીં ઘણા સ્વાદિષ્ટ ખોરાક પણ મળશે.

4 / 5
આગ્રાઃ દિલ્હીથી લગભગ 250 કિમી દૂર આગ્રામાં આવા અનેક શ્રેષ્ઠ પર્યટન સ્થળો છે. જો તમે તાજમહેલ સિવાય આગ્રા જાઓ છો, તો અહીંની પ્રખ્યાત મીઠાઇ પેઠાનો સ્વાદ ચોક્કસ માણો.

5 / 5

Latest News Updates

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">