Neeraj Chopra Gold: આ કારણોથી નિરજ ચોપરા માટે ગોલ્ડ મેડલ જીતવું હતું નક્કી, વાંચો રેકોર્ડ

નિરજે 2020માં દક્ષિણ આફ્રિકામાં થયેલા સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ મીટિંગ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં જીત મેળવી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:58 PM
ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નિરજ ચોપરા (Neeraj Chopra)એ ઈતિહાસ રચી દીધો છે. તેમને ટોક્યો ઓલિમ્પક 2020માં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. નિરજ ચોપરાએ 87.58 મીટર દુર થ્રો ફેંક્યો અને એથલેટિક્સમાં લગભગ 100 વર્ષમાં પ્રથમવાર ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યો એથલેટિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ છે.

1 / 8
 નિરજ ચોપરા માટે મેડલ લગભગ ત્યારે જ નક્કી થઈ ગયું હતુ, જ્યારે તેમને ફાઈનલ માટે ક્વોલીફાઈ કર્યુ હતું. ટોક્યો ઓલિમ્પિકના ક્વોલિફિકેશન માટે 83.50 મીટરનું અંતર નક્કી કરવામાં આવ્યું હતું. નીરજે પ્રથમ જ પ્રયત્નમાં 86.65 મીટરનું અંતર જૈવલિન ફેંકી ક્વોલિફાય કર્યુ હતું. નિરજનો આ થ્રો ક્વોલિફિકેશન એમાં સૌથી લાંબો સાબિત થયો હતો.

2 / 8
વર્ષ 2019માં ખભાની ઈજાના કારણે નિરજને 6 મહિના સુધી રમતથી દુર રહેવું પડ્યું હતું, તે કોઈ સ્પર્ધામાં ભાગ નહતા લઈ શક્યા. નિરજે 2020માં દક્ષિણ આફ્રિકામાં થયેલા સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ મીટિંગ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં જીત મેળવી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યુ હતું.

3 / 8
નિરજ ચોપરા જૈવલિન થ્રોમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ છે. થોડા ઘણા સમયમાં જે વિશ્વ સ્તરે તેમને રમત બતાવી હતી, તેનાથી તે સાબિત થઈ રહ્યું હતું કે નીરજ ટોક્યોમાંથી ઈતિહાસ રચ્યા વગર પાછા નહીં ફરે.

4 / 8
અંજૂ બોબી જોર્જ બાદ નિરજ ચોપરા વિશ્વ ચેમ્પિયનશીપના સ્તર પર એથલેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારા બીજા ભારતીય એથલીટ છે. વર્ષ 2016માં પોલેન્ડમાં આયોજિત IAAF U20 વિશ્વ ચેમ્પિયનશીપમાં તેમને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

5 / 8
નિરજે પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં જ ઈતિહાસ રચ્યો છે. નિરજે 2018માં ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 88.06 મીટરનો થ્રો કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતું.

6 / 8
આ વર્ષે ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં નિરજે 88.07 મીટર જેવલિન થ્રો કરી પોતાનો રેકોર્ડ તોડ્યો હતો.

7 / 8
ગોલ્ડ મેડલ જીત્યા બાદ હરિયાણા સરકારે નિરજ ચોપરાને રૂપિયા 6 કરોડ આપવાની જાહેરાત કરી છે.

8 / 8

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">