શિયાળામાં ભરપૂર લોહી અને કેલ્શિયમ મળશે

18 નવેમ્બર, 2024

શિયાળામાં જેટલો પણ ખોરાક ખાવામાં આવે તે તમારા શરીરને ગજબના ફાયદા આપે છે.

જો કોઈ વ્યક્તિને લોહીની કમી હોય અથવાતો કેલ્શિયમની કમી હોય તો તેમાં શિયાળામાં ખૂબ ફાયદો થઈ શકે છે.

અહીં જણાવવામાં આવેલી  બે વસ્તુ ખાવાથી આ બંને ઉણપ દૂર થશે.

પહેલું છે શેરડી કે શેરડીનો રસ શિયાળામાં શરીર માટે ખૂબ ફાયદા કારક છે. પરંતુ કફ હોય તેમણે ફક્ત શેરડી જ ખાવી જોઈએ.

અથવા તો તમે શેરડી માંથી કાઢેલો અને કેમિકલ ભેળવ્યા વગરનો દેશી ગોળ ખાઈ શકો છો.  તેની અંદર કેલ્શિયમ ખૂબ મોટી માત્રામાં હોય છે.

શરીરમાં લોહી અને કેલ્શિયમ વધારી અશક્તિ દૂર થશે. હાડકાં પણ મજબૂત થશે.

આ કામ કરવાથી તમારા શરીરની પાછાં ક્રિયા મજબૂત થશે અને શરીરનો બાંધો મજબૂત થશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.