રોકાણ કરવું તો આવા શેરમાં ! 55 રૂપિયાથી 1800ને પાર પહોંચ્યો આ શેર, સ્ટોકમાં 3330%નો તોફાની વધારો
છેલ્લા 2 વર્ષમાં આ શેરમાં 3330 ટકાનો વધારો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 55 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થયા છે. કંપની ભારતીય રેલ્વે અને અન્ય રેલ્વે કોન્ટ્રાક્ટરો માટે કોચ સંબંધિત અને વિદ્યુતીકરણ ઉત્પાદનોનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. કંપની રેલવે કોચ માટે જરૂરી ઉત્પાદનો બનાવે છે.
Most Read Stories