સામાન્ય માણસનો જેટલો વાર્ષિક પગાર હોય છે તેના કરતા પણ મોંઘો છે Nora Fatehiનો આ ડ્રેસ, કિંમત જાણી તમે પણ દંગ રહી જશો

Nora Fatehi Dress Price: નોરા ફતેહી હંમેશા પોતાના ડાન્સ અને અલગ ફેશન સ્ટાઈલ રાખવા માટે ચર્ચામાં રહે છે. નોરા હંમેશા બોલ્ડ અને સ્ટાઈલિશ આઉટફિટ્સ પહેરવાનુ પંસદ કરે છે. હાલમાં જ નોરા ફતેહીએ બ્રાઉન શેડનો ડ્રેસ પહેર્યો હતો, બધાની નજર આ સુંદર ડ્રેસ પર હતી. આવો જાણીએ આ ડ્રેસની કિંમત.

Jun 14, 2022 | 9:15 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 14, 2022 | 9:15 PM

નોરા ફતેહી હંમેશા પોતાના ડાન્સ અને અલગ ફેશન સ્ટાઈલ રાખવા માટે ચર્ચામાં રહે છે. નોરા હંમેશા બોલ્ડ અને સ્ટાઇલિશ આઉટફિટ્સ પહેરવાનુ પંસદ કરે છે. હાલમાં જ નોરા ફતેહીએ બ્રાઉન શેડનો ડ્રેસ પહેર્યો હતો, બધાની નજર આ સુંદર ડ્રેસ પર હતી.

1 / 5
પોતાના ડાન્સથી ચાહકોને દિવાના બનાવનાર નોરા ફતેહીના આ ડ્રેસની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. નોરા ફતેહીના આઉટફિટમાં ગોલ્ડન યલો, બ્લેક અને બ્રાઉન પ્રિન્ટેડ ડિઝાઇન છે. આ ડ્રેસમાં નોરા ફતેહી પર ખુબ સુંદર લાગી રહી છે.

2 / 5
નોરા ફતેહીએ બ્લેક કલરના પોઈન્ટેડ પમ્પ્સ સાથે તેની સ્ટાઇલ ફિલ આઉટફિટ પૂરી કરી હતી. હૂપ ઇયરિંગ્સ અને બ્રેસલેટ નોરા ફતેહીના લુકને નિખાર આપતા જોવા મળ્યા. નોરા ફતેહીએ પરફેક્ટ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો.

3 / 5
હાલમાં નોરા ફતેહી ડાન્સ દીવાને જુનિયરના જજ તરીકે જોવા મળે છે. તેણે આ શો દરમિયાન આ ડ્રેસ પહેરર્યો  હતો. જો તમે પણ આ ડ્રેસ ખરીદવા માંગો છો તો પહેલા તેની કિંમત જાણી લો.

4 / 5
નોરા ફતેહીના આ આઉટફિટને લક્ઝરી બ્રાન્ડ વર્સાચેના કલેક્શનમાંથી લેવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર, નોરા ફતેહીના આ ડ્રેસની કિંમત લગભગ 14 લાખ રૂપિયા છે.એટલે કે નોરાનો ડ્રેસ સામાન્ય માણસના બજેટની બહાર છે. નોરા પહેલા પણ આવા આટલા મોંઘા ડ્રેસ પહેરી ચુકી છે. જેની કિંમત ભારતના સામાન્ય માણસના વાર્ષિક પગાર કરતા પણ વધારે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati