WhatsApp માં આવી રહ્યું છે કેમેરા સંબંધિત આ અદ્ભુત ફીચર, યુઝર્સે કહ્યું જલ્દી લાવો, રાહ જોવાતી નથી

આ વિકલ્પ એવા યૂઝર્સને દેખાશે જે ભવિષ્યમાં કોમ્યુનિટી ગ્રુપ બનાવી શકે છે. વોટ્સએપમાં આપવામાં આવેલ કેમેરા શોર્ટકટ યુઝર્સને એપની અંદરથી જ કેમેરાને ઝડપથી એક્સેસ કરવાની મંજૂરી આપશે.હાલમાં વોટ્સએપમાં એક અલગ કેમેરા ટેબ આપવામાં આવ્યું છે પરંતુ બાદમાં તેને કોમ્યુનિટી ટેબથી બદલવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 3:52 PM
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp તેના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે અને હવે કંપની તેના iPhone યુઝર્સ માટે કેમેરા શોર્ટકટ બટન ઉમેરવા પર કામ કરી રહી છે. વોટ્સએપ ડેવલપમેન્ટ ટ્રેકિંગ સાઈટ WaBetaInfoના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ફીચર WhatsApp iOS બીટા વર્ઝન 22.19.0.75માં જોવામાં આવ્યું છે.

1 / 5
જણાવી દઈએ કે આ કેમેરા શોર્ટકટ નેવિગેશન બારમાં દેખાઈ રહ્યો છે, આ વિકલ્પ એવા યૂઝર્સને દેખાશે જે ભવિષ્યમાં કોમ્યુનિટી ગ્રુપ બનાવી શકે છે. વોટ્સએપમાં આપવામાં આવેલ કેમેરા શોર્ટકટ યુઝર્સને એપની અંદરથી જ કેમેરાને ઝડપથી એક્સેસ કરવાની મંજૂરી આપશે. હાલમાં વોટ્સએપમાં એક અલગ કેમેરા ટેબ આપવામાં આવ્યું છે પરંતુ બાદમાં તેને કોમ્યુનિટી ટેબથી બદલવામાં આવશે.

2 / 5
રિપોર્ટ અનુસાર, iPhoneમાં દેખાતો આ કેમેરા શોર્ટકટ એન્ડ્રોઈડમાં આપવામાં આવેલા શોર્ટકટ જેવો દેખાય છે. જો કે, આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને હજુ સુધી યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. પરંતુ ટૂંક સમયમાં જ આ ફીચરને ભવિષ્યના અપડેટ્સ સાથે રોલઆઉટ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

3 / 5
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે WhatsApp એ એન્ડ્રોઇડ બીટા વપરાશકર્તાઓ માટે એક નવો કેમેરા શોર્ટકટ વિકલ્પ બહાર પાડ્યો હતો જે કમ્યુનિટી ક્રિએટ કરી શકે છે. પરંતુ બગને કારણે, જે યુઝર્સ પાસે કેમેરા ટેબ છે તેમને પણ દેખાઈ રહ્યો હતો. આ પછી કંપનીએ બીટા વર્ઝન 2.22.20.5 રિલીઝ કર્યું છે જેમાં આ બગને ઠીક કરવામાં આવ્યો છે પરંતુ તે કામ કરી રહ્યું નથી.

4 / 5
આ સિવાય WhatsApp એક એવું ફીચર લાવવા પર કામ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ તારીખ એન્ટર કરીને મેસેજને સર્ચ કરી શકશે. WaBetaInfoના રિપોર્ટ અનુસાર, કંપની સર્ચ મેસેજ બાય ડેટ ફીચર પર કામ કરી રહી છે અને તે ટૂંક સમયમાં આવનારા ભવિષ્યના અપડેટ્સ સાથે આપવામાં આવી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

g clip-path="url(#clip0_868_265)">