Ather થી Ola સુધી, લાંબી ડ્રાઇવિંગ રેન્જ માટે આ છે 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર

પેટ્રોલના વધતા ભાવથી પરેશાન છો ? તો આજે અમે તમને એવા પાંચ શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એકવાર ફુલ ચાર્જ થવા પર 195 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ સ્કૂટર કયા છે અને તેની કિંમત કેટલી છે ? તેના વિશે આ લેખમાં જણાવીશું.

| Updated on: Jun 19, 2024 | 5:39 PM
Ather 450 Apex : આ Ather ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 100 kmph છે અને આ સ્કૂટર ફુલ ચાર્જ થવા પર 157 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ સ્કૂટરની કિંમત 1,94,999 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

1 / 5
Ola S1 Pro : આ Ola ઈલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 120 kmph છે અને આ સ્કૂટર સિંગલ ચાર્જ થવા પર 195 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ સ્કૂટરની કિંમત રૂ.1,29,999 (એક્સ-શોરૂમ) છે.

2 / 5
Ather Rizta : આ ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જમાં 159 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ સ્કૂટરની શરૂઆતની કિંમત 1,09,999 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

3 / 5
Okaya Fast F4 : Okaya કંપનીના આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 70 kmph છે. આ સ્કૂટર ફુલ ચાર્જમાં 160 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ સ્કૂટરની કિંમત 1,32,500 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

4 / 5
Okinawa OKHI-90 : Okinawa કંપનીનું આ સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થયા બાદ 160 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે અને આ સ્કૂટરની ટોપ સ્પીડ 90 kmph છે. આ સ્કૂટરની કિંમત 1,86,006 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">