26 જૂન 2024

રોહિત શર્માએ  ICC પર નિશાન સાધ્યું

T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં રમાશે

Pic Credit -  ICC

મેચમાં વરસાદની સંભાવના, મેચ મોડી શરૂ થકે, જેના પર રોહિત શર્માએ મજાક ઉડાવી

Pic Credit -  ICC

રોહિતને એક જ વાતની ચિંતા છે કે જો મેચ લાંબો સમય ચાલશે તો ફ્લાઈટ ચૂકી જશે

Pic Credit -  ICC

રોહિત શર્માએ વધુમાં કહ્યું કે જો ફ્લાઈટ ચૂકી જશે તો ICCની મુશ્કેલીઓ વધી જશે.

Pic Credit -  ICC

ભારતની મેચમાં રિઝર્વ ડે નથી પરંતુ 250 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે

Pic Credit -  ICC

ICCના નિયમ અનુસાર જો  સેમીફાઈનલ ધોવાઈ જાય તો  ભારત ફાઈનલમાં પહોંચશે

Pic Credit -  ICC

બુધવારે ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ દરમિયાન ગયાનામાં હવામાન સાફ હતું

Pic Credit -  ICC

વિરાટ અને અન્ય ખેલાડીઓએ ગયાનામાં જોરશોરથી  પ્રેક્ટિસ કરી

Pic Credit -  ICC