26 જૂન 2024

100 બોલમાં  તોફાની ડબલ સેન્ચુરી

કાઉન્ટી ક્રિકેટના 134 વર્ષના ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી

Pic Credit -  ICC

લુઈસ કિમ્બરે 100 બોલમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો

Pic Credit -  ICC

લુઈસ કિમ્બરે  કારકિર્દીની પ્રથમ  બેવડી સદી ફટકારી

Pic Credit -  ICC

આઠમા નંબર પર બેટિંગ કરતા કિમ્બરે બેવડી સદી  ફટકારી હતી

Pic Credit -  ICC

કિમ્બરે 127 બોલમાં  તોફાની 243 રન ફટકાર્યા

Pic Credit -  ICC

કિમ્બરે પોતાની ઈનિંગમાં  21 સિક્સર અને 20 ફોર ફટકારી

Pic Credit -  ICC

માત્ર છગ્ગા અને ચોગ્ગાની મદદથી 200 રન બનાવ્યા

Pic Credit -  ICC

કાઉન્ટી ચેમ્પિયનશિપની  એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બન્યો

Pic Credit -  ICC