એક વર્ષમાં બંધ થઈ ગયા આ 9 ટીવી શો, એક શોને તો માત્ર 3 અઠવાડિયામાં લાગી ગયું તાળું

લોકડાઉન દરમિયાન ટીવી પર ઘણા શો શરૂ કરાયા હતા. આમાથી 'અનુપમા' અને 'ઇમલી' જેવા શોએ દર્શકોનું દિલ જીતી લીધું પરંતુ કેટલાક શો થોડા મહિનામાં બંધ થઈ ગયા. આજે આ અહેવાલમાં અમે તમને એવા જ શો વિશે જણાવવા જઈ રહ્યા છીએ ...

  • Publish Date - 4:00 pm, Tue, 20 July 21 Edited By: Hiren Buddhdev
1/9
નિક્કી અને જાદુઈ બબલ (Nikki Aur Jaadui Bubble):
આ શો ક્યારે આવ્યો, ક્યારે ગયો… કોઈને ખબર પણ ન પડી. લોકડાઉનને કારણે, મેક્સને આ શોને શૂટ કરવા માટે કોઈ નવી જગ્યા મળી નહી અને આવી સ્થિતિમાં, તેઓએ 3 અઠવાડિયામાં શો બંધ કરી દિધો. આ શોના બંધ થવાના સમાચારથી એક્ટ્રેસ ગલ્ફમ ખાન (Gulfam Khan) ને સૌથી મોટો આંચકો લાગ્યો હતો.
નિક્કી અને જાદુઈ બબલ (Nikki Aur Jaadui Bubble): આ શો ક્યારે આવ્યો, ક્યારે ગયો… કોઈને ખબર પણ ન પડી. લોકડાઉનને કારણે, મેક્સને આ શોને શૂટ કરવા માટે કોઈ નવી જગ્યા મળી નહી અને આવી સ્થિતિમાં, તેઓએ 3 અઠવાડિયામાં શો બંધ કરી દિધો. આ શોના બંધ થવાના સમાચારથી એક્ટ્રેસ ગલ્ફમ ખાન (Gulfam Khan) ને સૌથી મોટો આંચકો લાગ્યો હતો.
2/9
દુર્ગા: માતા કી છાયા (Durga: Mata Ki Chhaya):સ્ટાર ભારત પર શરૂ કરાયેલ આ આધ્યાત્મિક શો 3 મહિનાની અંદર બંધ થઈ ગયો હતો. આ શોમાં અવિનાશ મિશ્રા અને રક્ષંદા ખાન જેવા જાણીતા કલાકારો હતા. જ્યારે આ શો વિશે એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે આ શો ઓછી ટીઆરપી ના કારણે બંધ થયો હતો.

3/9
ગુપ્તા બ્રધર્સ (Gupta Brothers) :આ શો ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ થયો હતો. તેને લોંચ થયાના 4 મહિના પછી આ બંધ થઈ ગયો હતો. આ શોમાં હિતેન તેજવાની અને પરિણીતા બોરઠાકુર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ શો અંગે એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે પાંડ્યા સ્ટોર શો આવી રહ્યો હતો અને ગુપ્તા બ્રધર્સ અને પાંડ્યા સ્ટોરની સ્ટોરી એક સરખી હોવાને કારણે ગુપ્તા બ્રધર્સ શો બંધ કરવામાં આવ્યો અને પાડ્યા સ્ટોર શો શરુ કરવામાં આવ્યો

4/9
ઈશ્ક પર જોર નહીં (Ishk Par Zor Nahi) :આ શો માર્ચ મહિનામાં જ શરૂ કરવામાં આવ્યો હતો અને 5 મહિનાની અંદર જ તેને ઓફ એર પણ કરવામાં આવ્યો હતો. શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા પરમસિંહે કહ્યું હતું કે તેમને લાગ્યું હતું કે આ શો ઓછામાં ઓછા 9 મહિના ચાલશે, પરંતુ તે બન્યું નહીં.

5/9
લોકડાઉન કી લવસ્ટોરી (Lockdown Ki Love Story) :મોહિત મલિક (Mohit Malik) અને સના સૈય્યદ (Sana Sayyad) નો આ શો સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. મેકર્સે તેના 125 એપિસોડ કર્યા પછી બંધ કરી દીધો.

6/9
સરગમ કી સાઢે સાતી (Sargam Ki Sadhe Satii) :આ શોમાં અંજલિ તિવારી મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ શો શરૂ થયો હતો. પરંતુ મેકર્સે તેને 2 મહિનાની અંદર બંધ કરી દિધો.

7/9
શાદી મુબારક (Shaadi Mubarak) :માનવ ગોહિલ (Manav Gohil) અને રતિ પાંડે (Rati Pandey) ની જોડીને આ શોના પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યા હતા. લોકડાઉનને કારણે શો ટૂંક સમયમાં બંધ થઈ ગયો હતો.

8/9
સ્ટોરી 9 મંથ્સ કી (Story 9 months ki) :લોકડાઉન દરમિયાન સોની ટીવી પર શરૂ કરાયેલ આ શો પણ ટૂંક સમયમાં બંધ થઈ ગયો. લોકોએ આ શોની વાર્તા પસંદ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ અચાનક જ મેકર્સે આને બંધ કરવાનો નિર્ણય લીધો.

9/9
શૌર્ય ઔર અનોખી કી કહાની (Shaurya Aur Anokhi Ki Kahani) :આ શો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ થયો હતો. આ શોમાં કરણવીર શર્મા અને દેબાત્તમા સાહાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શોને નિર્માતાઓએ 7 મહિનાની અંદર બંધ કર્યો હતો.