The Great Khali Family Tree : જાણો ગ્રેટ ખલીનું સાચું નામ શું છે, રેસલરની પત્ની સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે
ભારતીય પૂર્વ કુસ્તીબાજ 'ધ ગ્રેટ ખલી' (The Great Khali)નું નામ દરેક વ્યક્તિ જાણે છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે.ખલી વિશે એવી ઘણી વાતો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આજે તેના પરિવાર વિશે જાણીએ.
![TV9 Gujarati](https://images.tv9gujarati.com/wp-content/themes/tv9gujarati/images/TV9Gujarati100x94.png)
![દલીપ સિંહ રાણા (The Great Khali )નો જન્મ 27 ઓગસ્ટ, 1972ના રોજ હિમાચલ પ્રદેશના ધીરાણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જ્વાલા અને માતાનું નામ ટંડી દેવી છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/The-Great-Khali-Family-Tree-3.jpg?w=1280&enlarge=true)
દલીપ સિંહ રાણા (The Great Khali )નો જન્મ 27 ઓગસ્ટ, 1972ના રોજ હિમાચલ પ્રદેશના ધીરાણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જ્વાલા અને માતાનું નામ ટંડી દેવી છે.
![ભૂતપૂર્વ WWE કુસ્તીબાજ 'ધ ગ્રેટ ખલી' એવો રેસલર છે જેણે WWEમાં અંડરટેકર, જ્હોન સીના, કેન જેવા અનેક ફાઈટર્સને હરાવ્યા છે. ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે અને તે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાનો રહેવાસી છે. તે WWEમાં 'વર્લ્ડ હેવીવેઇટ' ટાઇટલ જીતનાર ભારતનો પહેલો ફાઇટર છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/The-Great-Khali-Family-Tree-1.jpg)
ભૂતપૂર્વ WWE કુસ્તીબાજ 'ધ ગ્રેટ ખલી' એવો રેસલર છે જેણે WWEમાં અંડરટેકર, જ્હોન સીના, કેન જેવા અનેક ફાઈટર્સને હરાવ્યા છે. ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે અને તે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાનો રહેવાસી છે. તે WWEમાં 'વર્લ્ડ હેવીવેઇટ' ટાઇટલ જીતનાર ભારતનો પહેલો ફાઇટર છે.
!['ધ ગ્રેટ ખલી'ની પત્નીનું નામ હરમિંદર કૌર છે, જે જલંધરના નૂરમહલની રહેવાસી છે. બંનેના લગ્ન 2002માં થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, હરમિન્દર કૌરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ખલી અને તેની પત્નીનું બોન્ડિંગ ઘણું સારું છે. લગ્નના થોડા વર્ષો પછી ખલીએ રેસલિંગમાં પગ મૂક્યો, ત્યારબાદ બધા તેને ઓળખવા લાગ્યા.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/The-Great-Khali-Family-Tree-2.jpg)
'ધ ગ્રેટ ખલી'ની પત્નીનું નામ હરમિંદર કૌર છે, જે જલંધરના નૂરમહલની રહેવાસી છે. બંનેના લગ્ન 2002માં થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, હરમિન્દર કૌરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ખલી અને તેની પત્નીનું બોન્ડિંગ ઘણું સારું છે. લગ્નના થોડા વર્ષો પછી ખલીએ રેસલિંગમાં પગ મૂક્યો, ત્યારબાદ બધા તેને ઓળખવા લાગ્યા.
![બંનેના લગ્ન 2002માં થયા હતા અને તેમની પુત્રીનો જન્મ 12 વર્ષ પછી એટલે કે ફેબ્રુઆરી 2014માં થયો હતો. ખલી અને હરમિન્દરની પુત્રીનું નામ અવલીન રાણા છે, હરમિન્દર કૌર રાણાના કહેવા પ્રમાણે, તે પોતાની પુત્રીને તેના પતિની જેમ રેસલર બનાવવા માંગે છે. ખલી ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રી સાથેના ફોટા શેર કરતો રહે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/The-Great-Khali-Family-Tree-4.jpg)
બંનેના લગ્ન 2002માં થયા હતા અને તેમની પુત્રીનો જન્મ 12 વર્ષ પછી એટલે કે ફેબ્રુઆરી 2014માં થયો હતો. ખલી અને હરમિન્દરની પુત્રીનું નામ અવલીન રાણા છે, હરમિન્દર કૌર રાણાના કહેવા પ્રમાણે, તે પોતાની પુત્રીને તેના પતિની જેમ રેસલર બનાવવા માંગે છે. ખલી ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રી સાથેના ફોટા શેર કરતો રહે છે.
![ધ ગ્રેટ ખલીના એક ઈન્ટરવ્યુ અનુસાર, તે ખૂબ જ રોમેન્ટિક છે અને તે ઘરમાં તેની પત્નીને સરપ્રાઈઝ આપતો રહે છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે તેની પત્ની માટે પાર્ટીઓ પણ પ્લાન કરે છે. ખલીના હેવી બોડીના કારણે તેના ડાયટનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે અને ખલી આટલો બધો ખોરાક ખાય તેની કોઈ કલ્પના પણ ન કરી શકે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/The-Great-Khali-Family-Tree-5.jpg)
ધ ગ્રેટ ખલીના એક ઈન્ટરવ્યુ અનુસાર, તે ખૂબ જ રોમેન્ટિક છે અને તે ઘરમાં તેની પત્નીને સરપ્રાઈઝ આપતો રહે છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે તેની પત્ની માટે પાર્ટીઓ પણ પ્લાન કરે છે. ખલીના હેવી બોડીના કારણે તેના ડાયટનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે અને ખલી આટલો બધો ખોરાક ખાય તેની કોઈ કલ્પના પણ ન કરી શકે
![ખલીની ઊંચાઈ 7 ફૂટ 1 ઈંચ છે અને તેનું વજન 150-160 કિલોની વચ્ચે હોવાનું કહેવાય છે. તે 20 નંબરનું ચપ્પલ પહેરે છે. તેના શરીરના હાથનો પંજો એટલો મોટો છે કે સામાન્ય વ્યક્તિના બંને હાથ પણ તેના એક હાથની બરાબર થતા નથી.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/The-Great-Khali-Family-Tree-6.jpg)
ખલીની ઊંચાઈ 7 ફૂટ 1 ઈંચ છે અને તેનું વજન 150-160 કિલોની વચ્ચે હોવાનું કહેવાય છે. તે 20 નંબરનું ચપ્પલ પહેરે છે. તેના શરીરના હાથનો પંજો એટલો મોટો છે કે સામાન્ય વ્યક્તિના બંને હાથ પણ તેના એક હાથની બરાબર થતા નથી.
Latest News Updates
![ઘરના કૂંડામાં જ ઉગાડો કીવીનો છોડ ઘરના કૂંડામાં જ ઉગાડો કીવીનો છોડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Plant-in-pot-1.jpg?w=280&ar=16:9)
![માત્ર 1000 રૂપિયામાં ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓના શેર ખરીદો માત્ર 1000 રૂપિયામાં ડિફેન્સ સેક્ટરની 22 કંપનીઓના શેર ખરીદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Defence-stock-5-1.jpg?w=280&ar=16:9)
![જગન્નાથ પુરીના દર્શન માટે બેસ્ટ છે આ ટુર પેકેજ જગન્નાથ પુરીના દર્શન માટે બેસ્ટ છે આ ટુર પેકેજ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/TOUR-IRCTC-5-1.jpg?w=280&ar=16:9)
![ભગવાન શિવની મુદ્રાથી બન્યા છે આ યોગાસન, જાણો તેને કરવાના ફાયદા ભગવાન શિવની મુદ્રાથી બન્યા છે આ યોગાસન, જાણો તેને કરવાના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/lord-shiv-yoga-pose-7.jpg?w=280&ar=16:9)
![એક શિક્ષક થી લઈ રાષ્ટ્રપતિ સુધી આવી રહી છે દ્રૌપદી મૂર્મુની સફર એક શિક્ષક થી લઈ રાષ્ટ્રપતિ સુધી આવી રહી છે દ્રૌપદી મૂર્મુની સફર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/President-Droupadi-Murmu-family-tree.jpeg?w=280&ar=16:9)
![33 કોટી દેવોમાંથી સૌપ્રથમ આ દેવતાએ દુનિયાને શીખવ્યા યોગ 33 કોટી દેવોમાંથી સૌપ્રથમ આ દેવતાએ દુનિયાને શીખવ્યા યોગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Mahadev-Yoga.jpg?w=280&ar=16:9)
![મંદિરોની નગરી Palitana વહેલી સવારે પહોંચાડશે આ Train મંદિરોની નગરી Palitana વહેલી સવારે પહોંચાડશે આ Train](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Surat-Ahmedabad-to-Palitana.jpg?w=280&ar=16:9)
![સીડી ચડવાથી ખરેખર ઘટે છે વજન ? જાણો અહીં સત્ય અને સીડી ચઢવાના ફાયદા સીડી ચડવાથી ખરેખર ઘટે છે વજન ? જાણો અહીં સત્ય અને સીડી ચઢવાના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/stair-climbing-8.jpg?w=280&ar=16:9)
![કેટલા વર્ષની હોય છે તમારા ACની લાઈફ ? શું તમે જાણો છો કેટલા વર્ષની હોય છે તમારા ACની લાઈફ ? શું તમે જાણો છો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/ac-7-1.jpg?w=280&ar=16:9)
![ભારત અને અફઘાનિસ્તાનની લાઈવ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો ભારત અને અફઘાનિસ્તાનની લાઈવ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/IND-vs-AFG-3-2.jpg?w=280&ar=16:9)
![પરફ્યુમ અને ડિઓડરન્ટ વચ્ચે શું તફાવત છે? બંનેના ઉપયોગ જાણો પરફ્યુમ અને ડિઓડરન્ટ વચ્ચે શું તફાવત છે? બંનેના ઉપયોગ જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Perfume-Vs-Deodorant.jpeg?w=280&ar=16:9)
![ઘરના કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તી, ફોલો કરો આ સંપૂર્ણ પ્રોસેસ ઘરના કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તી, ફોલો કરો આ સંપૂર્ણ પ્રોસેસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/tea-Plant-pot-9.jpg?w=280&ar=16:9)
![રોહિત શર્મા અને રાશિદ ખાન વચ્ચે ટકકર થશે રોહિત શર્મા અને રાશિદ ખાન વચ્ચે ટકકર થશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Ind-vs-Afg-3-1.jpg?w=280&ar=16:9)
![Dark Lips : સ્મોકિંગને લીધે હોઠ થઈ ગયા છે કાળા? અપનાવો આ ટિપ્સ Dark Lips : સ્મોકિંગને લીધે હોઠ થઈ ગયા છે કાળા? અપનાવો આ ટિપ્સ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Smoking-Side-Effects.jpg?w=280&ar=16:9)
![B.Scનો અભ્યાસ કર્યો, પિતાનું ભાજપમાં હતુ મોટું નામ B.Scનો અભ્યાસ કર્યો, પિતાનું ભાજપમાં હતુ મોટું નામ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Indian-politician-Piyush-Vedprakash-Goyal-Family-tree.jpeg?w=280&ar=16:9)
![કારની સાથે ચાવીનું પણ ઈન્શ્યોરન્સ કરાવવુ જરૂરી,નહીતર થઇ શકે છે આ મોટું કારની સાથે ચાવીનું પણ ઈન્શ્યોરન્સ કરાવવુ જરૂરી,નહીતર થઇ શકે છે આ મોટું](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Car-Key-Insurance-7.jpg?w=280&ar=16:9)
![બ્લાસ્ટ પહેલા Air Conditioner આપે છે 5 એલર્ટ સિગ્નલ બ્લાસ્ટ પહેલા Air Conditioner આપે છે 5 એલર્ટ સિગ્નલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Air-Conditioner-Warning-2.jpg?w=280&ar=16:9)
![જામનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2610 રહ્યા, જાણો જામનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2610 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/APMC-MAndi-10.jpg?w=280&ar=16:9)
![RBIએ આર્થિક રાજધાનીની બેંકનું લાયસન્સ રદ કર્યું RBIએ આર્થિક રાજધાનીની બેંકનું લાયસન્સ રદ કર્યું](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Bank-FI.jpg?w=280&ar=16:9)
![29 રૂપિયાના શેર ખરીદવા લૂંટ, સરકારની આ તૈયારીના કારણે ભાવ વધ્યા, જાણો 29 રૂપિયાના શેર ખરીદવા લૂંટ, સરકારની આ તૈયારીના કારણે ભાવ વધ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/buy-of-Rs-29-shares-due-to-preparation-of-government-prices-increased-Mukesh-Ambani-also-bought-shares.jpg?w=280&ar=16:9)
![80ની નીચે આવ્યો ટાટાનો આ શેર, વેચીને નિકળી રહ્યા છે રોકાણકારો! 80ની નીચે આવ્યો ટાટાનો આ શેર, વેચીને નિકળી રહ્યા છે રોકાણકારો!](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/This-share-of-Tata-came-below-80-rupees-the-price-fell-sharply-the-investors-are-leaving-by-selling.jpg?w=280&ar=16:9)
![200ને પાર જશે એનર્જી કંપનીનો આ શેર 200ને પાર જશે એનર્જી કંપનીનો આ શેર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/indian-renewable-energy-dev-agency-ltd-share-book-profit-2.jpg?w=280&ar=16:9)
![અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીમાં કરશે 100 બિલિયન ડોલરનું રોકાણ અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીમાં કરશે 100 બિલિયન ડોલરનું રોકાણ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/gautam-adani-group-will-invest-100-billion-dollar-in-green-energy-1-1.jpg?w=280&ar=16:9)
![બાળકોને યોગ કેટલી ઉંમર બાદ કરાવવા જોઈએ અને કેટલા સમય સુધી? બાળકોને યોગ કેટલી ઉંમર બાદ કરાવવા જોઈએ અને કેટલા સમય સુધી?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/international-yoga-day-learn-yoga-kids-expert-tips-2-1.jpg?w=280&ar=16:9)
![ચોકલેટમાં ઉંદર, રસમાં વંદો, ચિપ્સમાં દેડકા, આખરે ખાવું તો ખાવું શું? ચોકલેટમાં ઉંદર, રસમાં વંદો, ચિપ્સમાં દેડકા, આખરે ખાવું તો ખાવું શું?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/snake-centipede-finger-rat-food-safety-balaji-wafer-8-1.jpg?w=280&ar=16:9)
![સચિન તેંડુલકર પાસે છે આ કંપનીના 4 લાખ શેર, જાણો તે કંપની વિશે સચિન તેંડુલકર પાસે છે આ કંપનીના 4 લાખ શેર, જાણો તે કંપની વિશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Sachin-Tendulkar-owns-4-lakh-shares-of-this-company-share-price-increased-by-275-percent-in-6-months.jpg?w=280&ar=16:9)
![બોલિવૂડ સ્ટાર્સને પછાડી વિરાટ કોહલી બન્યો મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી બોલિવૂડ સ્ટાર્સને પછાડી વિરાટ કોહલી બન્યો મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/virat-kohli-beat-bollywood-stars-brand-value-most-valuable-celebrity-2-1.jpg?w=280&ar=16:9)
![ભારતની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ ભારતની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Smriti-Mandhana.jpg?w=280&ar=16:9)
![Tata Motorsની અમુક ગાડીઓ 1 જુલાઈથી થશે મોંઘી, જાણો તે ગાડીઓ વિશે Tata Motorsની અમુક ગાડીઓ 1 જુલાઈથી થશે મોંઘી, જાણો તે ગાડીઓ વિશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Tata-Motors-cars-will-be-expensive-from-July-1-the-car-you-are-going-to-buy-is-also-not-in-this-list-Know-the-details.jpg?w=280&ar=16:9)
![લાંબી ડ્રાઇવિંગ રેન્જ માટે આ છે 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર લાંબી ડ્રાઇવિંગ રેન્જ માટે આ છે 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Ather-Rizta.jpg?w=280&ar=16:9)
![રોકાણકારો માલામાલ, 12 દિવસમાં જ કંપનીએ પૈસા કર્યા ડબલ, જાણો રોકાણકારો માલામાલ, 12 દિવસમાં જ કંપનીએ પૈસા કર્યા ડબલ, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Money-doubled-in-12-days-the-stock-of-this-semiconductor-company-rose-by-more-than-100-percent.jpg?w=280&ar=16:9)
![Post Office: ભારતમાં નવો પોસ્ટલ કાયદો લાગુ Post Office: ભારતમાં નવો પોસ્ટલ કાયદો લાગુ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/post-office-act-2023-government-of-india-issues-notification-5-1.jpg?w=280&ar=16:9)
![ગુજરાતથી Mumbai માટે આટલી નાઈટ Train દરરોજ દોડે છે ગુજરાતથી Mumbai માટે આટલી નાઈટ Train દરરોજ દોડે છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Ahmedabad-to-Mumbai-train-schedule-time-table.jpg?w=280&ar=16:9)
![બોલતા કમ હૂ પર લોગો કો ચુપ કરાને કા હુનર અચ્છે સે જાનતા હૂ બોલતા કમ હૂ પર લોગો કો ચુપ કરાને કા હુનર અચ્છે સે જાનતા હૂ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Untitled-design-11-1.jpg?w=280&ar=16:9)
![Perfume ખરીદતી વખતે આ ટિપ્સ ફોલો કરો Perfume ખરીદતી વખતે આ ટિપ્સ ફોલો કરો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Perfume-Buying-Tips.jpeg?w=280&ar=16:9)
![Dividend Stocks:આ 6 શેરમાંથી ડિવિડન્ડ મેળવવાની છેલ્લી તક Dividend Stocks:આ 6 શેરમાંથી ડિવિડન્ડ મેળવવાની છેલ્લી તક](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Dividend-Stocks-1.jpg?w=280&ar=16:9)
![ગરમીને લીધે શરીર પર થાય છે રેસિઝ? તો દવા વગર આ રીતે મટાડો ગરમીને લીધે શરીર પર થાય છે રેસિઝ? તો દવા વગર આ રીતે મટાડો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/rashes-on-skin.jpg?w=280&ar=16:9)
![Pregnancy દરમિયાન કરો યોગ, ડિલિવરીમાં કોઈ મુશ્કેલી નહીં આવે Pregnancy દરમિયાન કરો યોગ, ડિલિવરીમાં કોઈ મુશ્કેલી નહીં આવે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/pregnancy-yoga.jpg?w=280&ar=16:9)
![Paavo Nurmi Games: પેરિસ ઓલિમ્પિક પહેલા નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ Paavo Nurmi Games: પેરિસ ઓલિમ્પિક પહેલા નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Neeraj-Chopra-6-1.jpg?w=280&ar=16:9)
![આજે આ ત્રણ સ્ટોક્સ પર રાખજો નજર આજે આ ત્રણ સ્ટોક્સ પર રાખજો નજર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/stock-trading-3.jpg?w=280&ar=16:9)
![પાટણના સિદ્ધપુર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 5035 રહ્યા, જાણો પાટણના સિદ્ધપુર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 5035 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/APMC-MAndi-9.jpg?w=280&ar=16:9)
![દબંગ ગર્લ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઈકબાલ ઝહીર દબંગ ગર્લ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઈકબાલ ઝહીર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Bollywood-actor-Zaheer-Iqbal-Family-tree.jpeg?w=280&ar=16:9)
![હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Why-doctor-always-checks-the-tongue-first-the-tongue-tells-about-the-disease-of-the-body-know-how-1.jpg?w=280&ar=16:9)
![રિલાયન્સે ડ્રોન બનાવતી કંપનીને આપ્યો મોટો ઓર્ડર, જાણો રિલાયન્સે ડ્રોન બનાવતી કંપનીને આપ્યો મોટો ઓર્ડર, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Reliance-gave-a-big-order-to-the-company-that-makes-drones-investors-rushed-to-buy-shares-shares-came-to-159.jpg?w=280&ar=16:9)
![વર્લ્ડ કપમાં કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં Go Digitનો ફ્લોપ શો વર્લ્ડ કપમાં કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં Go Digitનો ફ્લોપ શો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Virat-Kohli-1-1.jpg?w=280&ar=16:9)
![સુપર-8 પહેલા ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સમસ્યા કઈ? સુપર-8 પહેલા ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સમસ્યા કઈ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Team-India-19.jpg?w=280&ar=16:9)
![રોકાણકારો માટે ચોંકાવનારી જાહેરાત, વધુ એક કંપની થઈ રહી છે ડિલિસ્ટ રોકાણકારો માટે ચોંકાવનારી જાહેરાત, વધુ એક કંપની થઈ રહી છે ડિલિસ્ટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Jackson-Investments-6.jpg?w=280&ar=16:9)
![એક સમાચાર અને વધવા લાગી આ શેરની કિંમત, લાગી 5%ની અપર સર્કિટ એક સમાચાર અને વધવા લાગી આ શેરની કિંમત, લાગી 5%ની અપર સર્કિટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/A-piece-of-news-and-the-price-of-this-stock-started-to-rise-took-the-upper-circuit-of-5-percent.jpg?w=280&ar=16:9)
![100 શેરના બદલામાં મળશે 5000 શેર, શું તમારી પાસે છે આ કંપનીના શેર ? 100 શેરના બદલામાં મળશે 5000 શેર, શું તમારી પાસે છે આ કંપનીના શેર ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Kaycee-Industries-9-1.jpg?w=280&ar=16:9)
![મુકેશ અંબાણીની કંપનીએ આપ્યો મેગા ઓર્ડર, રોકેટ બન્યા આ નાની કંપનીના શેર મુકેશ અંબાણીની કંપનીએ આપ્યો મેગા ઓર્ડર, રોકેટ બન્યા આ નાની કંપનીના શેર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Ambani-company-gave-mega-order-small-company-Share-rocketed-price-jumped-20-percent.jpg?w=280&ar=16:9)
![PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/PM-MODI-5-1-1.jpg?w=670&ar=16:9)
![પાણી પીવા માટે આ છે 8 સૌથી બેસ્ટ સમય, જાણો પાણી પીવા માટે આ છે 8 સૌથી બેસ્ટ સમય, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/water.jpg?w=670&ar=16:9)
![દરેક કાર્યમાં સફળ થાય છે આ તારીખે જન્મેલા લોકો! દરેક કાર્યમાં સફળ થાય છે આ તારીખે જન્મેલા લોકો!](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/mulank-4-people-born-on-this-date-become-successful-7.jpg?w=670&ar=16:9)
![Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Yoga-News-7.jpg?w=670&ar=16:9)
![Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/YOGA-1.jpg?w=670&ar=16:9)
![Yoga Routines : રોજ યોગ કર્યા પછી પણ નથી મળતો ફાયદો, જાણો કારણ Yoga Routines : રોજ યોગ કર્યા પછી પણ નથી મળતો ફાયદો, જાણો કારણ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-shipa-shetty-doing-yoga.jpg?w=670&ar=16:9)
![22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા 22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Jalyatra-NEws-.jpg?w=280&ar=16:9)
![સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Lion-Group-.jpg?w=280&ar=16:9)
![સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Sikkim-News-.jpg?w=280&ar=16:9)
![ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Ahmedabad-Drugs-1.jpg?w=280&ar=16:9)
![બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Andan-NEws-.jpg?w=280&ar=16:9)
![ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ? ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/This-is-BJP-MP-openly-threatened-after-winning-watch-video.jpg?w=280&ar=16:9)
![ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Rajkot-TRP-NEWS-.jpg?w=280&ar=16:9)
![નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/crocodile-img-1.jpg?w=280&ar=16:9)
![સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Vadodara-News-1.jpg?w=280&ar=16:9)
![ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Weather.jpg?w=280&ar=16:9)