Ahmedabad : IAS તરીકેની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો ઝડપાયો, એરપોર્ટ પર પોતાના જ લોકો પાસે સ્વાગત કરાવડાવી VIDEO બનાવતો

મહાઠગ મેહુલ શાહનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ પર તે  પોતાના જ લોકો પાસે સ્વાગત કરાવડાવી વીડિયો બનાવતો હતો. તે પોતાનું સ્વાગત કરાવવા લોકો પાસે ફુલ નખાવડાવતો હતો. પ્રમોશન બાદ અમદાવાદ આવતા સ્વાગત થયું હોવાનું કહી ઠગી કરતો હતો. લોકોને તેણે લોકોને IAS અધિકારી અને સાયન્ટીસ તરીકે ઓળખ આપી હતી. 

Ahmedabad : IAS તરીકેની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો ઝડપાયો, એરપોર્ટ પર પોતાના જ લોકો પાસે સ્વાગત કરાવડાવી VIDEO બનાવતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2024 | 3:22 PM

પોલીસે અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારા આરોપીને ઝડપી લીધો છે. આ વ્યક્તિ IAS ઓફિસરની ઓળખ આપીને લોકો પાસેથી મોટી સંખ્યામાં રુપિયા ખંખેરી લેતો હતો.છેલ્લા ઘણા સમયથી તે રેવેન્યુ વિભાગના ડાયરેક્ટર તરીકે લોકોને ઓળખ આપીને છેતરતો હતો, ઠગાઈ કરતો હતો અને લાખો રૂપિયા ચાંઉ કરતો હતો.

આ આરોપીનું નામ મેહુલ શાહ છે. અને પોતે અલગ અલગ 3 ગુનાઓ હેઠળ ઝડપાયો છે. તેના પર સૌથી મોટો આરોપ નકલી IAS ઓફિસર બનવાનો છે. તેણે રેવેન્યુ વિભાગમાં ડાયરેક્ટરની ઓળખ આપીને ઈનોવા ભાડે લીધી અને ખોટા લેટર આપીને સાયરન લગાવી અને ઈનોવામાં પડદા લગાવ્યા હતા. ફરિયાદી પ્રતિક શાહે અધિકારી સમજીને તેની ડિમાન્ડ પુરી કરી હતી અને છેલ્લે ખબર પડી કે તેની સાથે તો ઠગાઈ થઈ છે.

તેના પર બીજો આરોપ છે નોકરી અપવવાના બહાને લાખોની ઠગાઈ કરવાનો. તેણે એક વ્યક્તિ પાસેથી 3 લાખ રૂપિયા પડાવીને તેના દિકરાને નોકરી અપાવવાની વાત કરી, એટલું જ નહી પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીનો એક બોગસ લેટર બનાવીને આપી દીધો. આ બે આરોપો ઓછા હોય તેમાં તેના પર ત્રીજો આરોપ શાળામાં કલરકામ બાદ રૂપિયા ના આપવા આરોપી પોતે 2 શાળાઓ ભાડે ચલાવે છે તેનો છે. એક શાળા ખરીદવા માટે ડીલ પણ કરવાની વાતો થઈ રહી હતી. તેણે શાળામાં કલરકામનું કામ જેને સોંપ્યું તેની પાસે કામ તો કરાવી લીધું પરંતુ રૂપિયા ચુકવવાના આવ્યા ત્યારે ઠાગાઠૈયા કરવા લાગ્યો. આખો મામલો બાદમાં બહાર આવતા તેની સામે ત્રીજો પણ આરોપ ગઢાયો.

40 ફિલ્મો, ત્રણ ફ્લેટ અને 4 કાર... મમતા કુલકર્ણીએ આટલું બધું કોના માટે છોડી દીધું?
મુકેશ અંબાણીનો જાદુ, બે અઠવાડિયામાં કરી 62,046 કરોડ રૂપિયાની કમાણી
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
ક્રિકેટના મેદાનમાં જ મહિલાને દિલ દઈ બેઠો હતો આ ભારતીય ક્રિકેટર
Jioનું સૌથી સસ્તું રિચાર્જ 1 કે 2 નહીં પણ 3 મહિના સુધી ચાલશે
Turmeric Milk With Jaggery : દૂધમાં હળદર અને ગોળ નાખીને પીવાના 7 ગજબ ફાયદા

મહાઠગ મેહુલ શાહનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ પર તે  પોતાના જ લોકો પાસે સ્વાગત કરાવડાવી વીડિયો બનાવતો હતો. તે પોતાનું સ્વાગત કરાવવા લોકો પાસે ફુલ નખાવડાવતો હતો. પ્રમોશન બાદ અમદાવાદ આવતા સ્વાગત થયું હોવાનું કહી ઠગી કરતો હતો. લોકોને તેણે લોકોને IAS અધિકારી અને સાયન્ટીસ તરીકે ઓળખ આપી હતી.

આ ત્રણેય ત્રણ સવાલો અત્યંત મહત્વના છે. કારણ કે અભ્યાસમાં એન્જિનિયર એવા આરોપીએ શાતિર ચાલ ચલાલી છે. બની શકે કે આ વ્યક્તિએ અનેક લોકોને છેતર્યા હોય અને તેમની વિગતો બહાર આવી પણ ના હોય અને એટલે પોલીસ એવી પણ અપીલ કરે છે કે હજી પણ અન્ય કોઈ હોય તો તેઓએ બહાર આવીને ફરિયાદ કરવી જોઈએ. આખા કેસને જોતા જો આવનારા સમયમાં વધુ કેટલાક નવા ખુલાસાઓ થાય તો બિલકુલ નવાઈ નહી. જોવું રહ્યું કે આ તપાસ આગળના દિવસોમાં કઈ દિશામાં જાય છે.

અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
g clip-path="url(#clip0_868_265)">