Share Trading Suspended: નફામાં આવેલી કંપનીના CEOએ અચાનક આપ્યું રાજીનામું, શેરનું ટ્રેડિંગ સસ્પેંડ, 1 રૂપિયો છે ભાવ
આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ચંપક દવેએ અંગત કારણોસર કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. ગુરુવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે દવેએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Most Read Stories