Huge Return: 1 લાખના બનાવ્યા 61 લાખ, 1 પર 1 મફત શેર આપશે કંપની, ઝુનઝુનવાલા પાસે છે 1100000 શેર
આ કંપનીએ માત્ર 5 વર્ષનું રૂ. 1 લાખનું રોકાણને રૂ. 61 લાખથી વધુમાં ફેરવ્યું છે. કંપની હવે તેના રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કરવા જઈ રહી છે. બોનસ શેરની રેકોર્ડ તારીખ 29 નવેમ્બર છે. કંપનીએ ગયા વર્ષે(2023) ઓગસ્ટમાં 1:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક શેર માટે 1 બોનસ શેર મફતમાં આપ્યો છે.
Most Read Stories