Chamcham Recipe : બંગાળની પ્રસિદ્ધ મીઠાઈ ચમચમ ઘરે જ બનાવો, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો

ભારતમાં વિવિધ શહેરો તેમની ખાસ વાનગીઓ માટે જાણીતા હોય છે. ત્યારે ઘણી વખત બજાર જેવી સ્વાદિષ્ટ મીઠાઈ અને વાનગીઓ ઘરે નથી બનાવી શક્તા તો આજે આપણે જાણીશું કે બંગાળની પ્રખ્યાત મીઠાઈ ચમચમને ઘરે કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Nov 15, 2024 | 9:04 AM
બંગાળની પ્રસિદ્ધ મીઠાઈ ચમચમ બનાવવા માટે દૂધ, લીંબુનો રસ, ખાંડ, પાણી, ઈલાયચી પાઉડર, માવો, કેસર, પિસ્તા, સૂકા નારિયેળની છીણ સહિતની વસ્તુની જરુર પડશે.

1 / 5
એક પેનમાં દૂધ લઈને થોડુ ગરમ થાય ત્યાર બાદ લીંબુનો રસ અથવા વિનેગર ઉમેરી પનીર બનાવી લો.હવે પનીરને 3-4 વખત પાણીથી સાફ કરી એક કાપડમાં બાંધી 40 મિનિટ સુધી એક હુક પર લટકાવી દો. ત્યાર બાદ પનીર પર 7- 8 મિનિટ માટે ભારે વજનની મુકી રહેવા દો.

2 / 5
પનીરને એક સરખા ભાગ કરી તેને ચમચમનો આકાર આપી તૈયાર કરી લો. હવે એક પેનમાં 4 કપ પાણી લો. તેમાં 2 કપ ખાંડ ઉમરી ઓગળી ન જાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ પનીરમાંથી બનાવેલા ચમચમને ખાંડમાં ઉમેરો.

3 / 5
હવે તૈયાર થયેલા પનીરને એક મોટા વાસણમાં કાઢી લો. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા અને કોર્નફ્લાવર ઉમેરી બરાબર મસળીને લોટની જેમ બંધાવા લાગે  અને ચીકાશ નીકળવા લાગે ત્યાં સુધી મસળો.

4 / 5
હવે ચમચમને આશરે 4- 5 મિનીટ ઉકળવા દો. ત્યારબાદ ચમચમને બહાર કાઢી થોડા ઠંડા થવા દો. ત્યાર બાદ તમે સર્વ કરી શકો છો. તમે ઈચ્છો તો ચમચમને વચ્ચેથી કાપી તેમાં માવાનું અને ડ્રાયફ્રુટનું પણ સ્ટફીંગ કરી શકો છો.( Pic - Getty Image )

5 / 5
Follow Us:
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર

ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી

બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">