15 November 2024

ફેટી લીવરની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય

Pic credit - gettyimage

જ્યારે લીવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે ત્યારે લીવરમાં ધીમે ધીમે સોજા આવવા લાગે છે. તેને ફેટી લીવર કહે છે

Pic credit - gettyimage

જો તમે પણ ફેટી લીવરની સમસ્યાથી પીડીત છો તો રસોડાના આ હર્બ્સ તમને આ સમસ્યાથી રાહત આપશે

Pic credit - gettyimage

યોગ્ય સમયે અને માત્રામાં તેનો ઉપયોગ પાચનમાં સુધારો કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

Pic credit - gettyimage

આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

Pic credit - gettyimage

તજ લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને ફેટી લીવરની સમસ્યાને ઘટાડે છે.

Pic credit - gettyimage

મેથીના દાણા લીવરમાંથી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તે ફેટી લીવરને પણ મટાડે છે.

Pic credit - gettyimage

લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણ હોવાથી લીવરને સાફ કરવામાં મદદ કરે છે.

Pic credit - gettyimage

અજમો લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે ફેટી લિવરથી રાહત અપાવવામાં મદદરૂપ છે

Pic credit - gettyimage

વરિયાળીમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે જે લીવરને સાફ કરી જમા થયેલી હઠીલા ચરબીને ઘટાડવામાં મદદ કરે છે

Pic credit - gettyimage

તુલસી એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે, તે લીવરને ડિટોક્સિફાય કરી તેની કામગીરીને વધારે છે

Pic credit - gettyimage