IPL Mega Auction : જેદ્દાહમાં મહિલા ઓક્શનર કરશે હરાજી, BCCIનો મોટો નિર્ણય

IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવા જઈ રહી છે. આ પ્રથમ વખત છે કે સાઉદી અરેબિયામાં મેગા ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. આ વખતે BCCI દ્વારા IPL હરાજીની જવાબદારી મહિલા ઓક્શનરને સોંપવામાં આવી છે.

| Updated on: Nov 15, 2024 | 7:50 PM
જે દિવસની IPLના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે દિવસ દૂર નથી. IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 24મી અને સોમવાર 25મી નવેમ્બરે થવા જઈ રહી છે. આ વખતની હરાજી ઘણી રીતે ખાસ છે કારણ કે આ એક મોટી હરાજી એટલે કે મેગા ઓક્શન છે, જેમાં 200થી વધુ ખેલાડીઓને ખરીદવામાં આવશે અને કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવશે.

1 / 5
IPL ઓક્શન સતત બીજી વખત વિદેશમાં થવા જઈ રહી છે. આ સિવાય હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વધુ એક મોટો નિર્ણય લીધો છે અને ફરી એકવાર હરાજી કરાવવાની જવાબદારી એ જ વ્યક્તિને સોંપી છે જેણે આ કામ ગત વખતે કર્યું હતું. જી હાં, ફરી એકવાર જાણીતી ઓક્શનર મલ્લિકા સાગરને BCCI દ્વારા IPL ઓક્શનની જવાબદારી સોંપવામાં આવી છે.

2 / 5
આગામી સપ્તાહના અંતમાં સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં IPL 2025 સિઝન માટે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે IPLમાં ખેલાડીઓની હરાજી સાઉદી અરેબિયામાં થશે. સતત બીજી વખત હરાજીનું આયોજન ભારતની બહાર કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે જ દુબઈ, UAEમાં હરાજી યોજાઈ હતી. જો કે, તે સમયે મીની ઓક્શન હતું, પરંતુ આ વખતે એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે જેદ્દાહમાં બે દિવસ યોજાશે.

3 / 5
છેલ્લા ઓક્શનમાં મલ્લિકા સાગરને પ્રથમ વખત ઓક્શનની જવાબદારી મળી હતી અને હવે BCCIએ ફરી એકવાર તેની મેગા ઓક્શન માટે પસંદગી કરી છે. 48 વર્ષની મલ્લિકા પ્રથમ મહિલા હરાજી કરનાર છે જેને આ લીગના ઈતિહાસમાં હરાજી કરવાની તક મળી છે. ગયા વર્ષે તેણે ઓક્શન કરીને ઈતિહાસ રચ્યો હતો અને હવે ઓક્શનની સફળતા બાદ બોર્ડે તેને ફરીથી પસંદ કરી છે. તે અગાઉ વુમન્સ પ્રીમિયર લીગની હરાજી પણ કરી ચૂકી છે. મલ્લિકા સાગર પહેલા રિચર્ડ મેડલી, હ્યુજ એડમીડ્સ અને ચારુ શર્માએ ઓક્શનરની ભૂમિકા ભજવી હતી.

4 / 5
આ વખતે હરાજીમાં 1500થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ માત્ર 204 ખેલાડીઓનું જ નસીબ ચમકી શક્યું છે. આ વખતે દરેક ફ્રેન્ચાઈઝીના ઓક્શન પર્સ પણ વધારીને 120 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે, જેમાંથી મોટો હિસ્સો રિટેન્શનમાં ખર્ચવામાં આવ્યો છે. (All Photo Credit : PTI / ESPN)

5 / 5
Follow Us:
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો

ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો

ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ

ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ

ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ

વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ

રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર

ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">